ભારતે કેન્સિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. વર્ષ 2007ના ચેમ્પિયન ભારતે 176-7નો સ્કોર કર્યો હતો. વિરાટ કોહલીએ (76) આ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારી હતી અને અક્ષર પટેલે 47 રનની ઇનિંગ રમીને ભારતને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
કોહલીએ નિવૃત્તિની જાહેરાત કરતા કહી આ વાત
વિરાટ કોહલીએ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વિરાટે કહ્યું કે હવે આગામી પેઢીને કમાન સોંપવાનો સમય આવી ગયો છે. આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ હતો, આ બિલકુલ તે જ છે કે જે તમે હાંસીલ કરવા માંગો છો. એક દિવસ તમને લાગે છે કે તમે રન બનાવી શકતા નથી અને એવું થાય છે, ભગવાન મહાન છે. માત્ર એક તક આપે છે. ભારત માટે આ મારી છેલ્લી T20 મેચ હતી. અમે આ કપ ઉપાડવા માગતા હતા.
King Kohli reigns supreme ?
— ICC (@ICC) June 29, 2024
Virat Kohli is awarded the @Aramco POTM after his 76 off 59, played a pivotal role in India lifting the #T20WorldCup trophy ?#SAvIND pic.twitter.com/Lgiat14xm6
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech