ભાજપના રોડ-શો દરમ્યાન રૂપાલાપાલા વિરુઘ્ધ નારા લાગ્યા : પોલીસના ધાડેધાડા ઉતરી પડયા
ધ્રોલમાં ભાજપના રોડ-શો દરમ્યાન ક્ષત્રીયો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા 70 જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી, દરમ્યાન વાડી ખાતે સભા રાબેતા મુજબ યોજવામાં આવી હતી.
ધ્રોલના હમાપર, ધ્રોલ શહેર ખાતે ભાજપના ઉમેદવારનો રોડ-શો તેમજ જાહેર સભા તથા લતીપર ગામે પણ સભાનું ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું, હમાપર ગામે સભા પુરી કયર્િ બાદ ધ્રોલ હાઇવે પર આવેલ ભાજપ કાયર્લિયથી જોડીયા રોડ પર આવેલ ભરવાડ સમાજની વાડી સુધી રોડ-શોનું આયોજન કરાયુ હતું, જે દરમ્યાન ગાંધીચોકમાં મોટી સંખ્યામાં અલગ અલગ ટુકડીઓમાં વેચાયેલ ક્ષત્રીયો એકત્ર થયા હતા.
ગાંધીચોકમાં ક્ષત્રીયો દ્વારા રૂપાલા વિરુધ નારા લગાવી ભાજપ સામે વિરોધ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને વાતાવરણ ઉગ્ર બનતા પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા, દરમ્યાન વિરોધ પ્રદર્શન કરનાર આશરે 70 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી, બીજી બાજુ ભરવાડ સમાજની વાડી ખાતે સભા યોજાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસીઝફાયરમાં ટ્રમ્પની કોઈ ભુમિકા નહી પરમાણુ ધમકી પણ નહી: વિક્રમ મિસરી
May 20, 2025 02:24 PMશું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમા? સ્ટીવ વિટકોફના નિવેદન પછી ચર્ચા શરૂ
May 20, 2025 02:16 PMભારત સહિત વિકાસશીલ અને ગરીબ દેશોમાં દવાઓ મોંઘી થવાનું જોખમ
May 20, 2025 02:13 PMનકલી PSI એ જૂનાગઢ સાયબર પોલીસનું એકાઉન્ટ હેક કર્યું
May 20, 2025 02:11 PMઅસલી લડાઈ હવે જામશે, પ્લેઓફ માટે આઈપીએલમાં મરણિયો જંગ ખેલાશે
May 20, 2025 02:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech