પોરબંદરમાં બાળદિવસની વિવિધ સેવા કાર્યો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
બાળક એ ઈશ્ર્વરનું સુક્ષ્મ સ્વપ છે,તે હૃદયની ભાષા સમજે છે,લાગણી અને પ્રેમથી થયેલા ઉછેરથી તેં સંવેદક માનવ બને છે,આ માનવ કુટુંબ ,સમાજ અને રાષ્ટ્ર ને સુખી અને સમૃદ્ધ કરે છે, તેમ જણાવીને બાળકની મહત્વતા સમજાવવામાં આવી હતી૧૪ નવેમ્બર એટલે બાળ દિવસ નિમિત્તે પોરબંદર સરકારી લેડી હોસ્પિટલમાં નવજાત શિશુઓની માતાઓને નાળિયેર પાણી શુદ્ધ દેશી ઘી નો શીરો દૂધની થેલી તેમજ ગરમ ગરમ ખીચડી વગેરેનું વિતરણ કરવામાં આવ્યું, એટલું જ નહીં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માધ્યમથી વ્હાલી દીકરી યોજના સુક્ધયા સમૃદ્ધિ યોજના વગેરે સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી સાથે સાથે જરૂરિયાત મંદ વિસ્તારના બાળકોને ભોજન આપવામાં આવ્યું સાથે સાથે ૧૮૧હેલ્પલાઇન તેમજ નિમિષાબેન જોશી દ્વારા ગુડ ટચ બે ટચ વ્યસન ન કરવા વિશે વિસ્તૃત માહિતી આપી બાળ દિવસની ઉજવણી કરવામાં આવી, ૧૮૧ હેલ્પલાઇન ના કાઉન્સિલર નિરૂપાબેન બાબરીયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ સેજલબેન પંપાળિયા પણ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech