રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો મુખ્ય ટર્મિનલ હજુ શ તો નથી થયું પણ વિવાદના ચકડોળે ચડી ગયું છે. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ટર્મિનલ એક જ બિલ્ડીંગમાં બનવાનું છે. ત્યારે આ બિલ્ડિંગમાં લાઈટ ઓપરેશન માટે જેમનો મુખ્ય રોલ રહેલો છે એવી એરલાઈન્સને ફાળવાની ઓફિસને લઈ વિધ્ન ઊભું થયું છે. જાણવા મળતી વિગત અનુસાર, નવા બિલ્ડીંગ માટેની પ્રોજેકટ ટીમએ એરલાઇન્સ માટેની અલાયદી ઓફીસ ડિપારચર બદલે અરાઇવલ એરિયામાં ફાળવવાની જીદ પકડતાં એરલાઇન્સએ ઇન્ટરનેશનલ લાઈટ શ કરવા માટે નનૈયો ભણી દીધો છે અને એટલો જ નહીં જો આ વિવાદ નહીં નહિ સમે તો જર પડીએ ડોમેસ્ટિક લાઈટ ઓપરેશન પણ રાજકોટથી બધં કરવા માટેનો મૂડ બનાવી લીધા હોવાનું સૂત્ર એ જણાવ્યું હતું.
નવા ટર્મિનલ માટેના પ્રોજેકટ અધિકારી અને રાજકોટ થી ઓપરેટ હતી એરલાઇન્સ ટીમ સામસામે આવી ગયા છે, સમગ્ર ઘટનાની વિગત મુજબ નવા બિલ્ડીંગમાં એરલાઇન્સને ઓફિસ ફાળવવામાં આવી ન હતી તેના બદલે નવા ટર્મિનલ બિલ્ડીંગથી એક કિલોમીટર દૂર આપવામાં આવશે તેવી વાત મળતાં જ એરલાઇન્સના અધિકારીઓએ આ વાતનો વિરોધ કર્યેા હતો. આ વાતને લઈને એરલાઇન્સ અધિકારીઓ હેડ કવાર્ટરમાં પણ લેખિત રજૂઆત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સમગ્ર મામલો સ્થાનિક ઓથોરિટી પાસે નથી પરંતુ નવા ટર્મિનલ બિલ્ડીંગનું કામ સંભાળતી પ્રોજેકટ ટીમ સંભાળી રહ્યું છે. આથી અમે તેમને રજૂઆત કરી હતી કે કોઈપણ કાળે એ એરલાઇન્સની ઓફિસ ટર્મિનલ બિલ્ડીંગ ની અંદર જ હોવી જોઈએ નહીં કે દૂર.. દરેક શહેરમાં એરપોર્ટની અંદર જ એરલાઇન્સ ની ઓફીસ હોય છે. ફલાઈટ ઓપરેશન વખતે પેસેન્જર ની ટીકીટ,ચેકઇન,બોડિગ થી લઇ પાયલોટ અને ક્રૂ મેમ્બર બ્રિધ એનાલિસિસ ટેસ્ટ સુધી તમામ પ્રક્રિયા એરલાઇન્સ ની ઓફિસમાં થતી હોય છે. આથી એરલાઇન્સની જ કેબિન ટર્મિનલ બિલ્ડીંગ થી બહાર હોય તો કઈ રીતે કરાયેલા હતા જેથી પોલીસે ટેન્કરના ખાના ખોલવા માટે વેલ્ડરને બોલાવ્યો હતો અને ટેન્કરના ખાના તોડીને તલાસી લેવાઈ હતી.
પોલીસને ટેન્કરમાં બનાવાયેલા છુપા ખાનામાંથી અલગ અલગ બ્રાન્ડની ૧૦,૫૬૦ બોટલ વિદેશી દારૂ ભરેલી ૮૮૦ પેટી મળી આવી હતી. ૫૨.૮૦ લાખનો વિદેશી દારૂ ટેન્કર, બે મોબાઈલ ફોન મળીને ૮૨,૮૫,૫૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો. ટેન્કરના ચાલક રાજસ્થાન બાડમેરના રામદેરીયા કાશ્મીર જીયોણીયોની વસ્તીમાં રહેતા મહેન્દ્ર મનસુખરામ સારગં ઉ.વ.૨૩ની ધરપકડ કરવામાં આવી હતી. આ દારૂ આગ્રા તરફથી લઈ અવાયો હતો. કોણે મગાવ્યો હતો અને કોણે મોકલ્યો હતો ? તે બાબતે પોલીસે કબજે કરેલા બન્ને મોબાઈલ ફોનની ચકાસણી હાથ ધરી છે. આરોપીના રીમાન્ડ મેળવવા પણ તજવીજ હાથ ધરાઈ છે. દરોડામાં ટીમના મહાવીરસિંહ ચુડાસમા, હીરેનભાઈ સોલંકી, ગોપાલભાઈ પાટીલ સહિતના જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech