માઁ તે માં... જનની જોડ સખી હિ મળે રે લોલ...આ વાતો મોલ ઉલેટા ા સેવાભાવી રજાકભાઈ હિંગોરાી વિશેષ કોઈ જાણી કે અુભવી શકે એમ ી, સંજોગોવસાત માતો વિત્ર ઉમરાહી જાત્રાએ મોકલી શકાયા ો રંજ આજે રજાકભાઈા મ અે હૃદયમાંી દૂર યો છે.એક બીજી માતાી ઉમરાહએ જવાી આ ઈચ્છા ૂરી કરી તેમે ભવ્યતિ ભવ્ય મક્કા મદીા ઉમરાહ માટે પ્રસ્ા કરાવ્યું હતું.
સેવાા સારી બવું સહેલું ી, સેવાકીય કાર્ય કરવા અે સેવાકીય પ્રવૃતિઓ સો જોડાઈ રહેવું આણે જાણીએ છીએ તેટલું સહેલું ી હોતું કોઈ સંસ્ા કે કોઈા સહયોગી લોકોી સેવા કરવી એ ણ ખુબજ કઠિ હોય છે ત્યારે કોઈ એક વ્યક્તિ હજ્જારો લોકોી સેવા સો સતત જોડાઈ રહે અે સતત સ્વખર્ચે લોકોી વચ્ચે રહી લોકહિતા કામ કરી ઓ તેાી વિશેષ શું હોઈ શકે વોર્ડ ંબર વા સેવાભાવી ગર સેવક અે માયાળુ મા માવી રજાકભાઈ હિંગોરો તેી માતા હુરબાઈ મો ઉમરાહ કરાવવાી ઈચ્છા હતી ણ અત્યંત ગરીબીે કારણે આ ઈચ્છા ૂરી ાય તે હેલા હુુરબાઈ માં ું અવસા તાં રજાકભાઈ હિંગોરા માતો ઉમરાહા કરાવી શકવા ખૂબ જ દુ:ખ રહેતુ ણ અલ્લાહ ઈશ્વરે સારો દિવસ આતા તેી જન્નત શી માતાી ઈચ્છાઓે ધ્યો લઇ મુસ્લિમ સમાજમાં ઉચ્ચ સ્ા ધરાવતા સૈયદ રિવારા બાવામિયા બુખારીા વયસ્ક માજી હવામો હુરબાઈ મા સમા ગણી તેમે મક્કા મદીા ઉમરાહ માટે મોકલી સમગ્ર મુસ્લિમ સમાજમાં પ્રેરણાદાય ઉદાહરણ ૂરું ાડ્યું છે
જેો તમામ ખર્ચ રજાકભાઈ હિંગોરા રિવાર ભોગવી રહ્યો છે. આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમે દીાવવા માટે ઉમરાહ કરવા જતા હેલા હવામા ી હાજરીમાં તમામ ધાર્મિક કાર્યો કરી 21 જેટલી ડેગુી યાજ કરી ચાર હજાર લોકો માટે સમૂહ ભોજ ું આયોજ કરાયું હતું તેમજ કોઈણ ાત જાતા ભેદભાવ વગર હાલમાં હિન્દુ સમાજા ગણતિ ઉત્સવ અે મુસ્લિમ સમાજમાં બારમી શરીફ ઉત્સવ હોય તેી ાંચ હજાર જેટલા ગરીબ અે મધ્યમ રિવારે એક એક લીટર તેલ ી બોટલ ઉમરાહે જતા હવામાંા હસ્તે વિામૂલ્યે વિતરણ કરાવ્યું હતું.
આ કાર્યક્રમે બિરદાવવા અે ઉમરાહે જતા સૈૈયદા હવામા ે ફૂલહાર કરવા ીરેતરીકર અબા મુજમિલબાુ સૈયદ, બબલુબાુ કાદરી, મૌલાા દુરાી સાહેબ, મુસ્લિમ એકતા સમિતિા પ્રમુખ અફઝલ બાુ કાદરી, ૂર્વ ગરતિ દાભાઈ ચંદ્રવાડીયા, સ્કૂલ બોર્ડા ચેરમે કિુલભાઇ ચંદ્રવાડીયા, વાઇસ ચેરમે ચંદ્રાલ સિંહ જાડેજા, ત્રકારો ભરતભાઈ રાણરીયા જયેશ મારડિયા, અળશીભાઈ આહીર, ઇમરા સરવાદી, ભાવેશ ગોહિલ, સરફરાજ કોડી, સુી મુસ્લિમ સમાજા પ્રમુખ સિદ્દીક હબીબ બાવાણી, સેક્રેટરી શિરાજ દાઉદશા શેખ,સમસ્ત મેમણજમાત ા પ્રમુખ હાજી અધેમા શિવાી, ૂર્વપ્રમુખ ભોલાભાઈ ધોરાજીવાલા, હીફભાઈ કોડી, મમણ સમાજા અગ્રણી સલીમભાઈ સાબુવાળા, મેમણ સમાચારા એડિટર યુસુફ સોરઠીયા, શિક્ષણવિદ આમદ લંબા, રસિદભાઈ શિવાી, હાજીભાઈ બગસરાવાલા, કેજીએ ગ્રુા પ્રમુખ બોદુભાઈ હેરંજા, મકરાણી જમાતા આફાતાબ બ્લોચ, બાદશાહ જમાતા પ્રમુખ અમીભાઈ મકવાણા, ઇમરાભાઈ વિજાણી, મુસ્લિમ અગ્રણી મોહમ્મદશા શાહમદાર, સિત્તાર હાસમ લોઘી, ફારૂક અલી કટારીયા, બોદુભાઈ કારવા, સલીમભાઈ હિંગોરા, સાહવાજ હિંગોરા સોયલ હિંગોરા, સીદીકભાઈ હિંગોરા, સિરાજભાઈ હિંગોરા, સદામભાઈ હિંગોરા, જાબીલભાઈ હિંગોરા, અક્રમભાઈ હિંગોરા, મોહસીભાઈ હિંગોરા, આગેવાો ઉસ્તિ રહી શુભેચ્છા ાઠવી હતી જયારે આકોલા ી ઓલ ઇન્ડિયા મેમ્બર જમાત યુવિંંગા સેક્રેટરી યાસી ડેડાએ ટેલિફોકિ મુબારકબાદી ાઠવી હતી. 000
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech