મોરબી જિલ્લ એસઓજીની ટીમે અમદાવાદ મોરબી હાઇવે ઉપર હળવદ નજીક નકલકં ગુધામ શકિતનગર મંદિર સામે બાતમી આધારે બ્રેઝા ગાડીને રોકી હતી ત્યારે બ્રેઝા ગાડી નંબર જીજે૩૬એજી ૪૩૨૫માં જઈ રહેલા બે શખ્સોને ચેક કયા હતા અને તેની પાસેથી નાર્કેાટીકસ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરનો જથ્થો મળી આવતા પોલીસે ૭૯ ગ્રામ ૬૮ મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યેા હતો જેની કિંમત ૭,૯૬,૮૦૦, ત્રણ મોબાઈલ જેની કિંમત ૧૧,૦૦૦ તેમજ પાંચ લાખની ગાડી આમ કુલ મળીને ૧૩,૪૮,૮૦૦ નો મુદામાલ કબજે કર્યેા હતો અને આરોપી કલ્પેશભાઇ ઉર્ફે લાલો મધુભાઇ નિમાવત (૩૫) રહે. ખત્રીવાડ શેરી નં.૬ મોરબી તથા અહેમદ દાઉદભાઇ સુમરા (૩૩) રહે. ગુલાબનગર વીસીપરા મોરબી વાળાની ધરપકડ કરી હળવદ પોલીસે નાર્કેાટિકસ એકટ મુજબ ગુનો નોંધ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech