જેતપુરમાં આંગળીયા પેઢીના કર્મચારી એ બાઈક પર રાખેલ રોકડ રૂપિયા એક લાખ ભરેલો ેલો બે શખસો લઇ નાસી ગયા હતા. જે અંગે સનિક પોલીસ અને ગ્રામ્ય એલસીબીની ટીમે તપાસ હા ધરી આ ચોરીમાં છારા ગેંગના બે શખસોને ઝડપી લીધા હતા.આ બેલડી પાસેી ૧.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં જુના પીપળીયા રોડ પર રહેતા અને ઈશ્વર બેચર નામની આંગળીયા પેઢીમાં નોકરી કરનાર હરિભાઈ જયંતીભાઈ ગોસાઈ દ્વારા જેતપુર સિટી પોલીસ મકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી કે, તા.૪ ના સાંજના સમયે તેઓ આંગળીયા પેઢીની દુકાનને તાળું મારતા હતા અને રોકડ રૂપિયા એક ભરેલી બેગ બાઈક પર રાખી હતી. દરમિયાન બાઈકમાં આવેલા બે અજાણ્યા શખસો આ બેગ લઈને નાસી ગયા હતા. ચોરીના આ બનાવવાને લઇ જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરા અને જેતપુર સિટી પોલીસ સ્ટેશનના એ.ડી.પરમારની રાહબરીમાં અલગ-અલગ ટીમ બનાવી તપાસ હા ધરી હતી. દરમિયાન આ ચોરીમાં જેતપુર જુનાગઢ રોડ પરી સુજીત નાનજીભાઈ ઇન્દરેકર અને ચેતન ઉર્ફે ચિન્ટુ વિજયભાઈ ધમન્ડે(રહે બંને છારાનગર, અમદાવાદ)ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપી પાસેી રોકડ રૂપિયા એક લાખ અને એક બાઈક સહિત ૧.૪૦ લાખ મુદામાલ કબજે કર્યો હતો.
આ બેલડીએ જેતપુરની ચોરી ઉપરાંત ચાર દિવસ પૂર્વે મોરબીમાં આંગળીયા પેઢી પાસેી એક્ટિવાની ડેકીમાંથી રૂપિયા ૧.૬૦ લાખની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી આરોપી અગાઉ સુજીત સામે અગાઉ છ ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓ બેંક તા આંગળીયા પેઢી પાસે રેકી કરી નજર ચૂકવી ટુ વ્હીલરની ડેકી ખોલી તેમાંથી રોકડ રકમની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech