જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જામનગર જીલામાથી અનડીટેકટ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી-સી ડીવીઝન પ્રો નાયબ અધિક્ષક નયના ગોરડીયાની સુચના તથા પીઆઇ જે.વી. ચૌધરીની સુચના મુજબ ગત તા. ૪-૨ના ફરીયાદીનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર નં. જીજે૩જેકે-૧૩૦૮ ઉધોગનગર મેલડી માતાજી મંદિર પાસે, કિર્તી વે બ્રીજ કાનજી ફર્નીચર્સ પાસેથી કોઇ અજાણ્યો ચોર ચોરી કરેલહોય અને ગુનો અનડીટેકટ હોય. તે શોધી કાઢવા સર્વેલન્સ સ્કોડના પીઆઇ કે.એસ. માણીયા તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન કમાન્ડ ક્ધટ્રોલરુમના સીસીટીવી કેમેરાની મદદ તેમજ ટેકનીકલ તથા હયુમન સોર્સ દ્વારા સ્ટાફના પો.કોન્સ વનરાજભાઇ ખવડ, મહાવીરસિંહ જાડેજાને સંયુકત બાતમીદારોથી હકીકત મળેલ કે જામનગર હનુમાન ટેકરી તરફથી સાતનાલા તરફ અમુક ઇસમો ચોરાઉ મોટરસાયકલ સાથે આવતા હોવાની હકીકત આધારે તેની વોચમાં હતા, દરમ્યાન નાગેશ ઉર્ફે વિરાજ કેશા રાઠોડ રહે. ડીફેન્સ કોલોની, એમપી શાહ સ્કુલ વાળી શેરીમાં પુજા એપાર્ટમેન્ટ રુમ નં. ૨, તથા મયુર રાજુ મકવાણા રહે. જકાતનાકા સોહમ સોસાયટી, ધવલ પાન પાસે જામનગરવાળો તેમજ એક સગીર એક હિરો હોન્ડા મોટર સાયકલ સાથે મળી આવતા મુદામાલ કબ્જે કરી પો.હેડ કોન્સ યશપાલસિંહ જાડેજાએ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application250 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો છે રણબીર અને આલિયાનો નવો બંગલો
April 17, 2025 11:47 AMરામકૃષ્ણ આશ્રમના સ્વામીને 26 દિવસ ડિજિટલ એરેસ્ટ રાખી 2.52 કરોડ ઠગી લીધા
April 17, 2025 11:35 AMવક્ફ કાયદાની મુખ્ય જોગવાઈઓ પર પ્રતિબંધ મુકાશે? : વચગાળાના આદેશ પર દેશની નજર
April 17, 2025 11:32 AMખંભાળિયામાં ગૌસેવાના લાભાર્થે આવતીકાલથી ભાગવત સપ્તાહનો પ્રારંભ
April 17, 2025 11:20 AMકલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજા દ્વારા કાકાની ઘાતકી હત્યા
April 17, 2025 11:16 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech