જામનગરમાં નાનક પુરી રોડ પર એક એસ.ટી. બસ તેના ચાલકની બેદરકારીના કારણે ડિવાઇડર પર ચડી ગઈ હતી, જેના કારણે થોડો સમય માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. અને વાહનના થપ્પા લાગી ગયા હતા.
લાલપુર રોડ થી પવનચક્કી તરફ આવી રહેલી એક એસ.ટી. બસ કે જેના ચાલકે રોડની એક તરફ ના ભાગે પાઇપલાઇનનું કામ ચાલી રહયું હોવાથી સાઈડમાંથી એસ.ટી. બસ કાઢવા જતાં ડિવાઈડર પર ચડી ગઈ હતી. સદભાગ્ય બસમાં બેઠેલા કોઈ મુસાફરોને ઈજા થઈ ન હતી. થોડો સમય બાદ ટ્રાફિક હળવો થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech