દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ખેડૂત મિત્રોને જણાવવાનું કે વર્ષ: ૨૦૨૫-૨૬ માટે બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, સરગવાની ખેતીમાં સહાય, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ), બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય, પ્રોસેસીંગના સાધનો કાપણીના સાધનો, બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય, બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત/ખાનગી સંસ્થા, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબત, પોલીહાઉસ / નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય, પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, અર્ધ પાકા મંડપ-વેલાવાળા શાકભાજીના પેડલ, કાચા મંડપ ટામેટા/મરચાં અને અન્ય શાકભાજીના ટ્રેલીઝ, ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય, કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ), કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, પપૈયા, પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય, ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), ક્રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર, ફ્રુટ કવર(આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ (ડ્રેગનફ્રૂટ), બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ) હેઠળના ઘટકોમાં યોજનાકીય સહાયનો લાભ મેળવવા માટે આઇ-ખેડુત પોર્ટલ તા.૩૧-૦૫-૨૦૨૫ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech