લ્લા કેટલાક મહિનાઓથી બોલીવુડમાં લનો માહોલ ચાલી રહ્યો છે, પરિણીતી ચોપરા, અરબાઝ ખાન, આથિયા શેટ્ટી, કેએલ રાહત્પલ સહિત ઘણા સ્ટાર્સે પોતાના જીવનમાં નવી શઆત કરી. આવી સ્થિતિમાં, હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા એવા સ્ટાર્સ છે જે વર્ષ ૨૦૨૪ માં લ કરવા જઈ રહ્યા છે. રકુલ પ્રીત અને જેકી ભગનાનીના લના સમાચાર સામે આવ્યા છે પણ આ સિવાય ઘણા સ્ટાર્સ આ લિસ્ટમાં સામેલ છે. ચાલો જોઇએ..રકુલ પ્રીત –જેકી ભગનાની આ યાદીમાં સૌથી પહેલા રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીનું નામ સામેલ છે. જેમના લ આવતા મહિને એટલે કે ૨૨ ફેબ્રુઆરીએ થવાના છે. એટલું જ નહીં આ કપલ ગોવામાં લ કરવા જઈ રહ્યું છે.
આયરા ખાન – નુપુર શિખરે આમિર ખાનની દીકરી આયરા ખાન તેની મંગેતર નુપુર શિખરે સાથે લ કરવા માટે તૈયાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ ૩ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ પોતપોતાના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લ કરવા જઈ રહ્યું છે. તાજેતરમાં જ આ કપલનું પ્રી–વેડિંગ ફંકશન શ થયું હતું.
અરમાન મલિક –આશના શ્રોફ સિંગર અરમાન મલિક તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે લ કરવા જઈ રહ્યો છે. ગયા વર્ષે આ કપલે સગાઈ કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે આ કપલ લ કરવા જઈ રહ્યું છે. દિવ્યા અગ્રવાલ – અપૂર્વા પાડગાંવકર દિવ્યા અગ્રવાલ આ વર્ષે ફેબ્રુઆરીમાં લ કરવા જઈ રહી છે. આ કપલે ગયા વર્ષે ડિસેમ્બરમાં સગાઈ કરી હતી અને તેમના લના સમાચારને કારણે તેઓ ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૧૮ થી ૨૦ ફેબ્રુઆરી વચ્ચેની તારીખ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તમન્ના ભાટિયા–વિજય વર્મા તમન્ના ભાટિયા અને વિજય વર્માએ તાજેતરમાં જ તેમના સંબંધોની પુષ્ટ્રિ કરી હતી. આવી સ્થિતિમાં બંનેના લના સમાચાર ખૂબ જ ઝડપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૨૦૨૪માં તમન્ના ભાટિયા અને વિજય વર્મા સારા સમાચાર આપી શકે છે. જો કે લ કઈ તારીખે થશે તેની કોઈ માહિતી સામે આવી નથી. રાધિકા મર્ચન્ટ–અનતં અંબાણી રાધિકા મર્ચન્ટ અને અનતં અંબાણી વિશે સમાચાર છે કે આ કપલ આ વર્ષે લ કરવા જઈ રહ્યું છે. આ કપલે વર્ષ ૨૦૨૩માં સગાઈ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech