ચહેરાનો ગ્લો વધારવા ધણા પ્રયાસો કરતા હોય છે પરંતુ ગુલાબજળમાં 1 વિટામીન E કેપ્સ્યુલ ભેળવીને રાત્રે ચહેરા પર લગાવવા ઈન્સ્ટન્ટ ગ્લો આવે છે સવારે હૂંફાળા પાણીથી ચહેરો સારી રીતે ધોઈ લો. આ પછી સીરમ અથવા મોઈશ્ચરાઈઝર લગાવવું આ ઉપરાંત, ઘર પર પાર્લર જેવો ગ્લો મેળવવાની અન્ય કેટલીક ટિપ્સ છે.
મીઠું અને કાચું દૂધ
2 ચમચી કાચું દૂધ જોઈએ છે અને તેમાં એક ચપટી મીઠું મિક્સ કરો. હવે તેની પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર સારી રીતે લગાવો અને 2 થી 5 મિનિટ સુધી ચહેરા પર હળવા હાથે ઘસો, પછી ચહેરો સાફ કરો અને હળવા ફેસ ક્રીમ લગાવો.
મુલતાની મિટ્ટી અને દૂધ
દૂધમાં મુલતાની માટી મિક્સ કરીને ફેસ પેક તૈયાર કરો. આ પેકને ચહેરાથી ગરદન સુધીના ભાગ પર સારી રીતે લગાવો. પછી તેને 15 મિનિટ માટે રાખો. આ પછી, ચહેરાને પાણીથી સારી રીતે સાફ કરો. પછી ચહેરા પર સીરમ અથવા મોઈશ્ચરાઈઝર લગાવો.
આ ઉપાયોથી ચેહરા પરના છિદ્રોમાં ફસાયેલી ગંદકી અને મૃત ત્વચાના કોષો સરળતાથી દૂર થઈ જશે, જે ચહેરાને નિખારશે અને ત્વચાને ચમકદાર બનાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech