બોલિવૂડ સુપર સ્ટાર આમિર ખાનની દીકરી ઇરા ખાનના લગ્નની તસવીરો અને વિડીયો હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહ્યા છે. જો કે આ લગ્નમાં જૈન મૈરીએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી.
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની દીકરી ઇરા ખાનના ધામધૂમથી મુંબઇમાં લગ્નમાં કરવામાં આવ્યા. આ એક કોર્ટ મેરેજ હતા. જ્યાં ફિલ્મી સિતારાઓએ અનેક સ્ટાઇલમાં હાજરી આપી હતી. કોર્ટ મેરેજ કર્યા પછી આમિર ખાનની દીકરીનું ગ્રાન્ડ ઇન્ડિયન વેડિંગ ઉદયપુરમાં થશે. આ સાથે મુંબઇમાં ઇરા ખાનના લગ્નમાં અનેક લોકોએ હાજરી આપી. પરંતુ આ સમયે બધાની નજર ઇરા ખાનની સાથે જોવા મળેલી આ વ્યક્તિ પર પડી.
આ તસવીર ઇરા ખાનની કઝિન જૈન મૈરી ખાનની છે. જે પોતાની બહેન ઇરા ખાનના લગ્નમાં એની બ્રાઇડ્સ મેડ બનીને સાથે જોવા મળી હતી. ઇરા ખાન અને જૈન મૈરીની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. જૈન મૈરી આ તસવીરમાં સુપર ક્યૂટ લાગી રહી છે. જૈન મૈરી સ્માર્ટનેસમાં નંબર વન છે.
બહુ ઓછા લોકો જાણે છે કે મેડ ઇન હેવન 2 સ્ટાર જૈન મૈરી ખાન રિયલમાં આમિર ખાનની સંબંધિત છે. એ એમના પિતરાઇ ભાઇ મંસૂર ખાનની દીકરી છે. અદાકાર જૈન મૈરી ખાન ફિલ્મ સ્ટાર ઇમરાન ખાનની કઝિન છે. ઈમરાન ખાનની માતા નુઝહત ખાન મન્સૂર ખાનની ભત્રીજી છે.
અદાકારા જૈન મૈરી ખાને આમિર ખાનની દીકરી ઇરા ખાનના લગ્નની તસવીરો શેર કરી છે જેમાં કઝિન જુનૈદ ખાનની સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. આમિરની દીકરી ઇરાના લગ્નની તસવીરો હાલમાં સોશિયલ મિડીયામાં ખૂબ વાયરલ થઇ રહી છે.
આ વાતનો પુરાવો સામે આવેલી તસવીરો છે. જ્યાં કઝિન ઇમરાન ખાનની રયૂમર્ડ ગર્લફ્રેન્ડ લેખા વોશિંગ્ટન સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
અદાકાર જૈન મૈરી ખાન મેરિડ છે. જૈન મૈરીએ 2021માં એના બોયફ્રેન્ડ અભિષેક સાહા સાથે લગ્ન કર્યા હતા. જૈન મૈરી ખાનની આ તસવીરો ઇન્ટરનેટ પર આવતાની સાથે વાયરલ થવા લાગી છે. જૈન મૈરી ખાનનો પતિ સ્માર્ટનેસમાં નંબર વન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંત કંવરરામ મંદિરે ઝુલેલાલ કથા નું આયોજન ૧૪૦મો જન્મોત્સવ ની ઉજવણી કરાશે....
April 09, 2025 04:14 PMગુજરાતના ૧૩ લાખ ખેડૂતોને મળશે સીધો લાભ, સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
April 09, 2025 03:47 PMગધેડીના દૂધમાંથી બનેલા પનીરની કિંમતમાં તો એક નવું બુલેટ આવી જાય, જાણો કેટલી છે કિંમત
April 09, 2025 03:44 PMકોંગ્રેસ માટે જેને કામ નથી કરવું તે નીકળી જાય: મલ્લિકાર્જુન ખડગે કાળઝાળ
April 09, 2025 03:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech