આજના સમય માં ગુજરાતી ફિલ્મ જગત માં ઘણા નવા વિષયો સાથે ની ફિલ્મો બની રહી છે અને લોકો ને ગમી રહી છે ત્યારે એક નવી પણ હૃદયસ્પર્શી જાય એવી કથા સાથે નિર્માતા દિગ્દર્શક ભગવાન વાઘેલા ’કલેકટર વિરાજ’ લઈને આવી રહિયા છે.
મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયા થી લઈ વિક્રમ ઠાકોર સહિત સુપર સ્ટાર સાથે સફળ ફિલ્મ આપનાર ભગવાન વાઘેલા ની કલેકટર વિરાજ એક સામાન્ય પરિવાર ના દીકરાના અથાગ મહેનત અને પ્રમાણિકતા સાથે બાપના દીકરા પ્રત્યે નો વિશ્વાસ પુરવાર કરી ને પોતાના કાર્ય માં પ્રમાણિકતા માં આવતા અવરોધ ને કેવી રીતે માં જીવણી ના આશિર્વાદ થી દુર કરે છે ભગવાન વાઘેલા કહ્યું હતું કે આ ફિલ્મ આવતા મહિને ગુજરાત સાથે મુંબઈ ના સિનેમાઘરો માં રિલીઝ થશે શ્રદ્ધા કલા મંદિર ફિલ્મ્સ માં નિર્માત્રી કલાબેન વાઘેલા આ ફિલ્મ માં આજ નો યુવા લોકપ્રિય વિરાજ વાઘેલા એ પોતાના અંદાજ માં ફિલ્મ ને ચાર ચાંદ લગાડ્યા છે સાથે ફાલું દવે, શુભાગીની પાંડે,કલ્પેશ પટેલ, મોરલી પટેલ,રાજીવ પંચાલ અને ગૌરાંગ (જેડી) સહિતના કલાકારો છે, સાથે નવ યુવા સૂરજ વાઘેલા આ ફિલ્મ થી ડેબ્યુ કરશે. આ ફિલ્મ માં લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજ, પરેશદાન ગઢવી, જલ્પા દવે અને ગગન જેઠવા ના સ્વરમાં સુમધુર ગીતો ની હારમાળા છે. આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થતા જ લોકો એ ફિલ્મ રિલીઝ ક્યારે ની કોમેન્ટ કરવા લાગ્યા છે..ફિલ્મ નું સંગીત જીતુ પ્રજાપતિ એ આપ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોટડા સાંગાણી શાપરમાં જુગાર રમતા 16 શખસો ઝડપાયા
April 17, 2025 10:38 AMકેબિનેટમંત્રી મુળુભાઇ બેરા તા. ૧૭ થી ૧૯ એપ્રિલ સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે
April 17, 2025 10:36 AMજામનગરમાં રિવરફ્ન્ટ પ્રોજેક્ટનું પ્રથમ ચરણમાં કામ શરૂ
April 17, 2025 10:34 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech