પોરબંદરના છાંયા મસ્જીદથી નવાપરા વિસ્તારમાં અગાઉ પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે.તંત્રને આંખે મોતિયો હોવાથી આ ખાડા નજરે ચડતા ન હોવાથી રીક્ષાચાલક અને જાગૃત નાગરિક સરમણભાઈ આગઠે જાતે ખાડા બુરી રોડને સમથળ બનાવ્યો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech