જળ–જંગલ–જમીનનો આપ્યો નારો, હંમેશા રહે નિજ ધામ માતૃભૂમિ પર સ્વરાજ હોય, તેઓ સંદેશ જેમણે આપેલ તેમજ મુંડા લોકોને અંગ્રેજોથી મુકિત મળે તે માટે નેતૃત્વ પ્રદાન કયુ છે એવા ક્રાંતિકારી બિરસા મુંડાના નામનું રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વોર્ડ નં.૨માં રેસકોર્ષ રિંગ રોડ, બહત્પમાળીભવન ચોક ખાતે આવેલ સર્કલને નામકરણ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
યારે આજે ક્રાંતિકારી બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત વોર્ડ નં.૨માં રેસકોર્ષ રિંગ રોડ, બહત્પમાળી ભવન ચોક ખાતે આવેલ સર્કલનું ક્રાંતિકારી બિરસા મુંડા સર્કલ નામકરણ કરી તેની તકતીનું અનાવરણ વિધાનસભા–૬૯ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોકત નામકરણ તકતી અનાવરણ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અિ શામકદળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, ભીલપચં ટ્રસ્ટીઓ દર્શનભાઈ ભીલ, રમેશભાઈ કોલી, ઉત્તમભાઈ રાઠોડ, સેન્ટ્રલ ઝોનના સીટી એન્જીનિયર અતુલ રાવલ, વોર્ડ એન્જીનિયર મહેશ જોષી, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિપુલ ઘોણીયા તથા આદિવાસી સમાજના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech