આવતીકાલે ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓ તેમનુ પરિણામ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ નંબર પર જોઈ શકશે.
વિગતવાર વાત કરીએ તો જૂન-જુલાઈ 2024માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-10, સંસ્કૃત પ્રથમા, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહની પૂરક પરીક્ષાનુ પરિણામ આગામી તારીખ 29મી જુલાઈના રોજ બપોરના 12 કલાકે જાહેર કરાશે.
વોટ્સએપ અને વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ
વિદ્યાર્થીઓ તેમનુ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિક્ષાનો બેઠક ક્રમાંક નાખીને જોઈ શકશે. વોટ્સએપ નંબર 6357300971 ઉપર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech