વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૩ વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની સમગ્ર રાજ્યમાં તારીખ ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મીયાણીના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને ભીખાભાઈ બારૈયા, જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી જી.એચ. સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયા, ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન મકવાણા, સિહોર તાલુકા પંચાયત પ્રમુખ લીલાબેન મકવાણા સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ ઉપસ્થિત લોકોએ ભારત વિકાસની પ્રતિજ્ઞા લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહંગામી એસટી બસ ડેપો પરથી એક મુસાફરનો મોબાઇલ ફોન ચોરાયો
May 24, 2025 10:09 AMદ્વારકા-ઓખા નગરપાલિકા વિસ્તારમાં જમીન પ્રીમિયમમાં મુક્તિ આપવા માંગ
May 24, 2025 10:05 AMખંભાળિયા નજીક પુરપાટ જતા બોલેરોની ઠોકરે સતવારા અગ્રણી યુવાનનું કરુણ મૃત્યુ
May 24, 2025 10:00 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech