ગોંડલના ભગવતીપરામાં રહેતી પરણિતાને ચક્કર મારવાનું કહી પ્રેમીએ રીબડા સ્મશાનમાં લઇ જઈ ચૂંદડી વડે ગળાફાંસો આપવાનો પ્રયાસ કરતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ભગવતપરામાં રહેતી પૂજા ચંદ્રેશભાઇ ડોડીયા (ઉ.વ.૩૦)નામની પરણિતાએ રાજકોટ સિવિલ હોસ્પિટલના બિછાનેી પ્રેમી કેતન પ્રવીણભાઈ સીતાપરા સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું પોતાના લગ્ન ૧૨ વર્ષ પહેલા ચંદ્રેશ લક્ષમણભાઇ ડોડીયા સો યા છે અને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. પોતાને ત્રણેય વર્ષ પહેલા બહેનપણી આશા મારફતે ગોંડલમાં જ રહેતા કેતન પ્રવિણભાઈ સીતાપરાના સંપર્કમાં આવી હતી અને વાતચીત દરમિયાન બંને વચ્ચે ઉંડો પ્રેમ યો હતો. ગાઢ પ્રેમમાં કેતન સો પોતે ભાગી ગઈ હતી અને પાંચેક મહિના તેની સો રહી હતી. એ પછી પતિ સો સમાધાન કરી ઘરે પરત આવી ગઈ હતી. આ વચ્ચે કેતન સો સંપર્ક ચાલુ રહેતા પાંચ દિવસ પહેલા જ તેની સો મૈત્રી કરાર કર્યા હતા. કેતનની સગાઇ ઈ જતા ગઈકાલે મારી પાસે આવ્યો હતો અને ચાલ બહાર આતો મારવા જઈએ કહી મને રીબડા સ્મશાને લઇ ગયો હતો અને ત્યાં ઝગડો કરી મારી ચૂંદડી ખેંચી ફાંસો આપવાનો પ્રયાસ કર્યો હતો. હું અર્ધબેભાન જેવી ઈ જતા કેતન મને નજીકના દવાખાને લઇ ગયો હતો ત્યાંી રાજકોટ સિવિલ હોસ્પિટલ જવાનું કહેતા સિવિલમાં દાખલ કરી કેતન નાશી ગયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસને જાણ કરતા પોલીસે આક્ષેપો અંગે તપાસ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રૂડ ઓઇલ ચાર વર્ષના તળિયે પેટ્રોલ ડિઝલના ભાવ ઘટશે?
April 21, 2025 11:05 AMટ્રમ્પના ટેરિફ ટેરરથી ટ્રુડોની પાર્ટીને ફાયદો
April 21, 2025 11:04 AMખંભાળિયા નજીક હાઈવેની કામગીરી અર્થે આવતીકાલે છ કલાકનો વીજકાપ
April 21, 2025 11:02 AMશ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક એજ્યુકેશન સેમિનાર
April 21, 2025 11:00 AMસિંહોની વસ્તી ગણતરી ૧૦થી ૧૩ મે દરમિયાન હાથ ધરાશે
April 21, 2025 10:55 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech