શાપર-વેરાવળમાં દુષ્કર્મની એક ચોંકવનારી ઘટના સામે આવી છે. અહીં શાપરમાં રહેતા શખસે ચાર વર્ષ પુર્વે યુવતી પર દુષ્કર્મમાં આચર્યું હતું. જે ઘટનાની જાણ યુવતીના પરિવારજનોને તા બંનેના પરિવારો વચ્ચે વાતચીત ઈ હતી અને આરોપીના નાના ભાઈએ યુવતી સો લગ્ન કરવાનું વચન આપતા સમાધાન યું હતું. બાદમાં તે મૈત્રી કરાર કરી યુવતી સો રહેતો હતો અને ચાર વર્ષ સુધી યુવતીનું યૌન શોષણ કર્યા બાદ તેણે અન્ય યુવતી સો લગ્ન કરી લીધા હતા.
જેી અંતે આ મામલે યુવતીએ બંને ભાઈઓ સામે દુષ્કર્મ-છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શાપરમાં રહેતી ૩૦ વર્ષીય યુવતીએ શાપર વેરાવળમાં રહેતા હરેશ દેવજીભાઈ સોંદરવા અને અમરશી દેવજીભાઈ સોંદરવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૭૬ અને ૪૦૬, ૪૨૦ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. યુવતીએ ફરિયાદમાં જણાવેલી હકીકત મુજબ ચાર વર્ષ પૂર્વે આરોપી અમરશી દેવજી સોંદરવાએ તેના પર દુષ્કર્મ આચાર્યું હતું. જે અંગે તેણે પરિવારજનોને જાણ કરી હતી. બાદમાં બંનેના પરિવારજનો વચ્ચે વાતચીત યા બાદ અમરશીના નાના ભાઈ હરેશે યુવતી સો લગ્નનો વાયદો આપ્યો હતો અને આ શરતે સમાધાન યું હતું જેી અમરશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.
બાદમાં હરેશ અને યુવતી બંને મૈત્રી કરાર કરી સો રહેતા હતા. આ દરમિયાન યુવતીએ અવારનવાર તેને લગ્નનું કહ્યું હતું પરંતુ હરેશ વાયદાઓ આપ્યે રાખતો હતો દરમિયાન હરેશે અન્ય યુવતી સો લગ્ન કરી લીધા હોવાની યુવતીને જાણ તા તેના પગ તળેી જમીન સરકી ગઈ હતી. તેને પોતાની સો છેતરપિંડી ઈ હોવાનું અને હરેશે આટલો સમય સુધી તેનું શોષણ કર્યું હોવાનું માલુમ પડતા અંતે તેણે આ અંગે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં હરેશ અને તેના ભાઈ અમરશી બંને વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech