તસિંહ ગોહિલે ભાજપ ની સરમુખત્યાર નીતીરીતી ની આકરી જાટકણી કાઢી હતી.તેમણે બજેટ ને ખુરસી બચાવો બજેટ ગણાવ્યુ હતુ.અને કહ્યુ કે કેન્દ્ર સરકારે ગુજરાત ને હળાહળ અન્યાય કર્યો છે.શક્તિસિંહ ગોહિલે કહ્યુ કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે.પરંતુ બજેટ માં ખેડુતો ને કોઈ ફાયદો અપાયો ની.પ્લેટોનીયમ અને હીરા પર જીએસટી ઘટાડાયુ પરંતુ ખેડુતો માટે ટ્રેકટર, ખાતર કે ખેતઓજારો માં કોઈ ઘટાડો કરાયો ની.અગ્રતા ખેડુતોને મળવી જોઈએ પરંતુ કેન્દ્ર માં ખુરશી બચાવવા અને સતા ની લાલશા માં નીતિશબાબુ અનુ ચંદ્રાબાબુ ને રાજી રાખવા બિહાર અને આંન્ધ્ર પ્રદેશ ને મોટી લ્હાણી કરી અપાઇ છે.બિહાર ને પુર રાહત માટે અઢળક પૈસા ફાળવાયા છે.પરંતુ ગુજરાત માં નવસારી સુરત,દ્વારકા,પોરબંદર કે ઘેડ પંક માં અતિવૃષ્ટિ માં કોઈ સહાય અપાઇ ની.અતિવૃષ્ટિ માં જેમના ખેતરોનું ધોવાણ યુ છે.
તેવા ખેડુતો ને કોઈ સહાય અપાઇ ની.આમ ભાજપ ની બેધારી નિતી ખુલ્લ ી પડી ગઈ છે.તેમણે કહ્યુ કે ગુજરાત ડ્રગ્સ નું હબ બની રહ્યુ છે.ઉડતા ગુજરાત ભાજપ ની દેન છે.ગુજરાત માં ગેરકાનૂની પ્રવૃતિ નો છેડો ભાજપ નાં નેતાઓ સુધી લંબાય છે.ડ્રગ્સ હોયકે નીટ ની પરીક્ષા માં પેપર ફોડવા ની વાત હોય ગુનેગાર ભાજપ નાં જ આગેવાન હોય.તેમણે કહ્યુ કે જનતા જનાર્દન માં ખુબ તાકાત રહેલી છે.એ જીરોને હીરો બનાવી શકેછે.ભાજપે અબકીબાર ચારસો પાર ની ગુલબાંગો ફેંકી પણ એકલા હો બહુમત પણ હાંસલ કરી શક્યા નહી. પાંચ લાખની લીડનું સ્વપન પ્રજાએ રગદોડી નાખ્યું છે. તો કોંગ્રેસે રાષ્ટ્રવાદને અનુસરી ઉતમ પ્રજાલક્ષી દેખાવ કર્યો અને પરીણામ આપ્યુ છે.તેમણે ઉપસ્તિ કાર્યકરોને કહ્યુ કે ખાસ્સા નેતાઓ તૈયાર કરો. બુ લેવલ ની કામગીરી સો સંગઠન મજબુત બનાવો. કોંગ્રેસે પ્રજાની અપેક્ષાઓ પુર્ણ કરવા તત્પર રહેવુ પડશે.
સરકીટ હાઉસ ખાતે કોંગ્રેસનાં કાર્યકર્તાઓની મુલાકાત વેળા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઈ વસોયા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ,શહેર કોંગ્રેસ પ્રમુખ કુંજડીયા,તાલુકા પ્રમુખ હર્ષદસિહ ઝાલા,યતિશભાઇ દેસાઇ, દિનેશભાઈ પાતર સહિત બહોળી સંખ્યા માં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.શક્તિસિંહ ગોહિલ ગોંડલ ખાતે જુની પેઢીનાં આગેવાન પી.આર.જાડેજા નાં પરીવારને સાંત્વના પાઠવી બાદ માં સરકીટ હાઉસ ખાતે કોંગ્રેસી કાર્યકર્તાને સંબોધન કર્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech