કાલાવડ તાલુકાના નિકાવા ગામથી દ્વારકા પદયાત્રા સંઘ થયો રવાના
કાલાવડ તાલુકાના નિકાવા ગામેથી કાલાવડ-નાની વાવડી-બેરાજા- ભોડેશ્વર-ખંભાળિયા-ખોડીયાર મંદિર રામરોટી આશ્રમ-લીંબડી ચોકડી- પાલા બાપાની વાડી થી દ્વારકા પગપાળા યાત્રા સંઘ થયો રવાના દ્વારકા. અને તારીખ:-29-07-2024 ને સોમવારે 8:00 કલાકે દ્વારકાધીશ મંદિરે ધજા રોહન તેમજ બપોર 11:30 કલાકે મહાપ્રસાદ આ પદયાત્રા સંઘમાં.જમનભાઈ મોહનભાઈ તાડા, રમેશભાઈ વાલજીભાઈ ગઢીયા, વિનુભાઈ બટુકભાઈ તાડા, વિપુલભાઈ બાબુભાઈ ફાચરા,રક્ષિતભાઈ વિનોદભાઈ ગમઢા, અમિતભાઈ જયંતીભાઈ ગમઢા, પ્રશાંતભાઈ જાદવભાઈ મારવિયા, નિલેશભાઈ દામજીભાઈ તાડા, રાજેશભાઈ ધનજીભાઈ મારવિયા,
જયંતીભાઈ કાનજીભાઈ ગમઢા મહેશભાઈ દ્વારકાધીશ ગેરેજ, જીતેન્દ્રભાઈ હીરાભાઈ તાડા, રાજેશભાઈ ગોગનભાઈ કથીરિયા, મીતભાઈ ભરતભાઈ ગમઢા, વલ્લભભાઈ રવજીભાઈ સોજીત્રા, દિપકભાઈ ડોબરીયા, રાઘવભાઈ ટીંબડીયા,રમેશભાઈ લવજીભાઈ તાડા, ભુપતભાઈ હીરાભાઈ ગમઢા, નરેશભાઈ વાલજીભાઈ ગમઢા, વિપુલભાઈ ભીખાભાઈ મારવીયા, કમલેશભાઈ રણછોડભાઈ ફાચરા, ભાગ્યેશ પોપટભાઈ મારવિયા, મયુરભાઈ અશોકભાઈ રાંક, મિત પરેશભાઈ ધામેલીયા, રાકેશકુમાર જામકંડોડા વાળા,નૈમિષભાઇ ભુપતભાઈ મારવિયા,મનીષભાઈ રણછોડભાઈ ફાચરા, અંકુરભાઈ રાઘવભાઈ મારવિયા, ધીરુભાઈ કરમશીભાઈ તારપરા, હિતેશભાઈ ચનાભાઈ ગમઢા,જે.પી.મારવીયા, સવજીભાઈ કાનજીભાઈ સભાયા, તુલસીભાઈ ઉકાભાઇ ફાચરા,જેમિન સુરેશભાઈ મારવિયા,નવલભાઇ મોહનભાઈ તાડા, સુરેશભાઈ મોહનભાઈ તાડા,તુષારભાઈ જમનભાઈ વાદી,શૈલેષભાઈ દામજીભાઈ ગમઢા, જીતુભાઈ તુલસીભાઈ ફાચરા,ગોવિંદભાઈ રવજીભાઈ સોજીત્રા, રાજેશભાઈ રણછોડભાઈ તાડા,રીપલભાઈ જયંતીભાઈ મારવિયા, હરસુખભાઈ રણછોડભાઈ મોરડ, હિતેશભાઈ ધનજીભાઈ શિંગાળા, બાબુભાઈ વલ્લભભાઈ બુસા, હરસુખભાઈ બટુકભાઈ તાડા, વગેરે જોડાયા છે.