રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પોરબંદરથી ૩૫ કિ.મી. દૂર આવેલા ગાંધવી ગામે હરસિધ્ધિ વન લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા ત્યારે પોરબંદરના એરપોર્ટ ખાતે તેઓ આવી પહોંચ્યા હતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ પટેલ, જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી તથા ભાજપ આગેવાનોએ તેમને સૂતરની આંટી પહેરાવીને આવકાર આપ્યો હતો ત્યારની તસ્વીર (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનિશિકાંત દુબેની મુશ્કેલી વધી શકે છે ફોજદારી કાર્યવાહી શરૂ કરવા માંગ
April 21, 2025 11:15 AMધારાસભ્ય દિવ્યેશ અકબરી સતત ત્રીજા દિવસે જનતાના દરબારમાં ઉપસ્થિત
April 21, 2025 11:13 AMક્રૂડ ઓઇલ ચાર વર્ષના તળિયે પેટ્રોલ ડિઝલના ભાવ ઘટશે?
April 21, 2025 11:05 AMટ્રમ્પના ટેરિફ ટેરરથી ટ્રુડોની પાર્ટીને ફાયદો
April 21, 2025 11:04 AMખંભાળિયા નજીક હાઈવેની કામગીરી અર્થે આવતીકાલે છ કલાકનો વીજકાપ
April 21, 2025 11:02 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech