જામનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતે ૭૬-માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી જીલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના અધ્યક્ષ સ્થાને તિરંગો લહેરાવી કરવામાં આવી. આ તકે સ્ટાફ ઓફિસર દિલીપ ડાંગર., સીટી-એ યુનિટના અધિકારીઓ કમલેશ ગઢિયા., યજ્ઞેશ વ્યાસ., સીટી-બી યુનિટના અધિકારીઓ રાજુભાઈ ઓઝા., કૈલાસ જેઠવા., સીટી-સી યુનિટના ઈન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ જયેશ કણજારીયા હોમગાર્ડઝ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech