કુંભારવાડામાં લવજેહાદનો પ્રયાસ કરનાર સામે સત્વરે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રિય બજરંગદળ દ્વારા આ બાબતે એસ.પી.ને આવેદન પાઠવવામાં આવ્યુ છે.
આવેદનમાં જણાવ્યા અનુસાર કુંભારવાડા મોતીતળાવ હુસૈની ચોકનો ખાંચો ભાવનગર ખાતે હિન્દુ દિકરી કે જેની ઉ.વ.૧૬ ની છે અને તે સગીરવયની રહે છે, તેને આ જ વિસ્તારમા રહેતો મુસ્લીમ યુવક અકબર અનવરભાઈ આવેલો છે જેનો મો.નં. ૯૧૫૭૪૫૪૬૨૩ આવેલ છે, આ યુવકે આ ઉપરોકત જણાવેલ વિસ્તારમા તા.૭-૩-૨૫ ના રોજ બપોરના ૧૪ કલાકની આસપાસ આ શેરીમા કોઈ હતુ નહી તે સમયે એકલી ઘરમાં રહેલી હિન્દુ સગીરવયની યુવતીના ઘર પાસ ચીઠી ફેકી અને ત્યારબાદ બે વખત દરવાજા ઉપર ચીઠી જોવા માટે દિકરીને પથ્થરના ઘા કરેલ છે, અને આ ચીઠીમા પોતાનો મોબાઈલ નંબર લખીને ફેકેલ છે, અને આ યુવક આ દિકરીની કોઈ જાળમા ફસાવી અને પોતાની મોહમાયામા ફસાવવાનો પ્રયાસ કરેલ છે જે સબબ અમો પાસે સી.સી.ટી.વી.ફુટેજનો વિડીયો તેમજ ચીઠી અસલ અમો પાસે પુરાવા તરીકે મોજુદ છે.
જેથી આ યુવક અકબર અનવરભાઈ કે જે આ જ વિસ્તારમા એટલે કે કુંભારવાડા મોતીતળાવ હુસૈની ચોક આસપાસ રહે છે અને તે આ હિન્દુ દિકરીને લવ જેહાદમા ફસાવવાનો પ્રયાસ કરતો હોય જેથી આ આરોપીને તાત્કાલીક રીતે ધરપકડ કરી અને તેનુ રી-ક્ધસ્ટ્રકશન આ જ વિસ્તારમા કાઢી અને આવા અવનવા પેતરાઓ હિન્દુ યુવતીઓ સાથે જે થઈ રહયા છે તે આવા લુખ્ખા તત્વોને ઝેર કરી લોકોને કાયદો અને વ્યવસ્થા શું છે તેનુ ભાન તુરત જ કરાવવા અમારી માંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ
April 18, 2025 12:46 PM'પહેલા પોતાનું સંભાળો...', પશ્ચિમ બંગાળ હિંસા પર સલાહ આપી રહેલા બાંગ્લાદેશને ભારતની ફટકાર
April 18, 2025 12:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech