જસદણ માર્કેટિંગ યાર્ડ અને ગઢડિયા ગામે આવેલા જિનિંગ બન્ને ખાતે પડેલા કપાસના જથ્થામાં આગ ફાટી નીકળતા ફાયરબ્રિગેડને દોડધામ મચી ગઈ હતી. ફાયર સેફટીના સાધાનોના અભાવે બન્ને સ્થળે આગ વિકરાળ બની હતી.
જસદણ માર્કેટિંગ યાર્ડા શેડમાં ડેલા કાસા જથ્ામાં અચાક આગ ભભૂકી ઉઠી હતી અે કાસો જથ્ો બળીે ખાખ ઈ ગયો હતો. આ આગી ઘટાી જાણ કરતા જસદણ ફાયર બ્રિગેડી ટીમ તાત્કાલિક ઘટા સ્ળે હોંચી ગઈ હતી અે ાણીો મારો ચલાવી આગ ર કાબુ મેળવ્યો હતો. આ આગમાં કાસો જંગી જથ્ો બળીે ખાખ ઈ ગયો હતો અે ભારે ુકસાીો સામો કરવો ડ્યો હતો. ઉલ્લ ેખીય છે કે, જસદણ ંકમાં એક જ દિવસમાં જે જગ્યાએ કાસા જથ્ામાં આગ લાગવાી ઘટા બતા જવાબદાર તંત્ર અે વીમા કંીી કામગીરી સામે અેક સવાલો ઉઠી રહ્યા છે.
બીજા બનાવમાં જસદણા ગઢડીયા ગામે આવેલ શિવશક્તિ જીગિંા કમ્ાઉન્ડમાં ડેલા જંગી કાસા જથ્ામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા અફડાતફડીો માહોલ સર્જાયો હતો. આ આગ બોરે 12 કલાક આસાસ લાગતા શિવશક્તિ જીગિંા કમ્ાઉન્ડમાં ડેલો જંગી કાસો જથ્ો બળીે ખાખ ઈ જતા જીગિં માલિકોમાં ાસભાગ મચી ગઈ હતી. આ આગ લાગતા આકાશમાં ધુમાડાા ગોટેગોટા દેખાવા લાગતા ગઢડીયા ગામા લોકો તાત્કાલિક આગે બુજવવા માટે દોડી ગયા હતા. આ આગી ઘટાી જાણ તા જસદણ ફાયર બિગેડી ટીમ તાત્કાલિક ઘટા સ્ળે દોડી ગઈ હતી અે આગે કાબુમાં લેવા ાણીો સતત મારો ચલાવ્યો હતો અે કલાકો બાદ આગ ર કાબુ મેળવ્યો હતો. આ આગી ઘટો ગલે જસદણ મામલતદારી ટીમ તેમજ જસદણ ોલીસી ટીમ તાત્કાલિક ઘટા સ્ળે હોંચી ગઈ હતી અે આગ લાગવાું કારણ જાણવા આગળી તજવીજ હા ધરી હતી. આ જીગિંમાં ફાયર સેફટીા કોઈ સાધો હોવાું ણ જાણવા મળ્યું હતું. જો કે આ આગ લાગવાું સ્ષ્ટ કારણ તાસ બાદ જ બહાર આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જો આ જીગિંમાં ફાયર સેફટીી સુવિધા હોત તો આગે વિકરાળ સ્વરૂ ધારણ કરતા અટકાવી શકાત ખરા. ત્યારે સવાલ એ ાય છે કે, શું આ જીગિંમાં ફાયર સેફટીા સાધો રાખવાા કોઈ યિમો લાગુ હિ ડતા હોય? તેવા અેક વેધક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. ઉલ્લ ેખીય છે કે, ભૂતકાળમાં જસદણ ંકમાં વીમો કવવા માટે જીગિંમાં આગ લગાડવાી ઘટાઓ બી ચુકી છે. ત્યારે આ ઘટામાં ણ આવું કોઈ કારણ હશે કે ખરેખર અગમ્ય કારણોસર જ આ આગ લાગી હશે વેગેરે દિશામાં તંત્ર દ્વારા તાસ વી જરૂરી બે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech