ઇલેકટ્રીક કરન્ટ અથવા અન્ય કારણસર મૃત્યુ થયાનું તારણ
લાલપુર પંથકના મેઘપર સીમ વિસ્તારમાં ઇલેકટ્રીક કરન્ટથી પરપ્રાંતીય આધેડનું મૃત્યુ થયું છે, જો કે કયા કારણસર અને કેવી રીતે બનાવ બન્યો એ બાબતે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
મુળ બિહારના મલહીપુર ગામના વતની હાલ મેઘપરમાં ભાડેથી રહેતા લલન છોટન શમર્િ (ઉ.વ.48) નામના આધેડ ગઇકાલે મેઘપર ગામની સીમમાં જોભા કંચવાની વાડી તરફ હતા ત્યારે જે જગ્યાએ તેઓ પડેલ હોય ત્યાં નીચે લોખંડના તાર હોય જેથી ઇલેકટ્રીક કરન્ટ અથવા કોઇ અન્ય કારણસર તેમનું મૃત્યુ થયું છે.
આ બનાવ અંગે હાલ મેઘપરમાં રહેતા પંકજકુમાર લલન શમર્િ દ્વારા પડાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસ દ્વારા વિગતો જાણી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech