રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર સામેની ઝુંબેશ 'ઓપરેશન ગંગાજળ' યથાવત છે. જેના ભાગરૂપે વન વિભાગના ત્રણ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશ આપવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી સરકારી કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે.
ફરજિયાત નિવૃત્તિ પામનાર અધિકારીઓ:
રાજકોટના મદદનીશ વન સંરક્ષક
છોટા ઉદેપુરના મદદનીશ વન સંરક્ષક
હિંમતનગરના પરિક્ષેત્ર વન અધિકારી
ઓપરેશન ગંગાજળની અસર:
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ 'ઓપરેશન ગંગાજળ' ભ્રષ્ટાચાર સામે એક મોટું પગલું છે. આ ઓપરેશન હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના કારણે સરકારી કર્મચારીઓમાં ભયનો માહોલ છે. આ કાર્યવાહીથી વહીવટી તંત્રમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે તેવું માનવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની સરકારી જીજી હોસ્પીટલમા કોરોનાનો અલાયદા વોર્ડ ઉભો કરવામા આવ્યો
May 24, 2025 01:09 PMજામનગર શહેરમાં કોરોનાની રી-એન્ટ્રી થતાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું...
May 24, 2025 12:43 PMબ્રિટની સ્પીયર્સે પ્રાઇવેટ જેટમાં સિગારેટ સળગાવી, લોકોએ મચાવ્યો હંગામો
May 24, 2025 12:03 PM20 વર્ષીય Rasha Thadani's neck tattoo becomes a topic of discussion
May 24, 2025 12:00 PMસુનીલ શેટ્ટીની 'કેસરી વીર'ની દહાડ ફીકી પડી
May 24, 2025 11:57 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech