રાજયમાં ગુનાખોરીને અંકુશમાં લેવા અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે સરકાર દ્રારા પોલીસને વધુ સશકત બનાવવાની દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સ્ટેટ મોનિટરીંગ સેલ દ્રારા અગાઉ દરોડા પાડવામાં આવ્યા બાદ જે તે પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ કરવામાં આવતા હતાં પરંતુ હવે ખુદ એસએમસીનું જ પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. આજરોજ ગાંધીનગર ખાતે એસએમસી કચેરીનું રાજય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે કાર્યરત કરવામાં આવી હતી.
ગૃહ વિભાગ ગુજરાત સરકાર સચિવાલય ગાંધીનગરના જાહેરનામાથી ગુજરાત રાજયના સમગ્ર વિસ્તાર માટે સ્ટેટ મોનિટરીંગ સેલને પોલીસ સ્ટેશનનો દરો મળ્યો હતો તેથી હવે ગંભીર ગુનાઓ મામલે એસએમસી દ્રારા દરોડાની કાર્યવાહી બાદ ગુનો પણ એસએમસી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવશે. જેથી કામગીરીમાં સરળતા અને અસરકારકતા વધુ રહેશે. ગૃહ વિભાગ દ્રારા એસએમસી પોલીસ સ્ટેશનનો દરો મળ્યા બાદ આજરોજ ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરીંગ સેલની આ કચેરીને રાજય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જે તકે એસએમસીના વડા નિર્લિ રાય સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્મૃતિ ઈરાની અભિનય ક્ષેત્રે વાપસી કરશે
April 03, 2025 12:18 PMનુસરત ભરૂચાની હોરર ફિલ્મ 'છોરી 2'નું 11મીએ પ્રીમિયર
April 03, 2025 12:13 PM'કેસરી 2' 7 કરોડથી ઓપનીંગ કરે તેવી શક્યતા
April 03, 2025 12:11 PMશું મધ્યપ્રદેશના હરદા ફટાકડા યુનિટને ડીસા ખસેડવામાં આવ્યું હતું?
April 03, 2025 12:08 PMજામનગરથી માટેલ જતા પદયાત્રી સંઘનું કરાયું પ્રસ્થાન: સેવાકીય કેમ્પોના લાભ લેતા ભાવિકો
April 03, 2025 12:07 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech