ખેલ મહાકુંભ સહિતની રમતો ના પ્રોત્સાહન માટે માટે રાજ્ય સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઓોરિટી ઓફ ગુજરાતની રચના કરી છે પરંતુ ઘણા લાંબા સમયી કાયમી ભરતીના અને કોન્ટ્રાક્ટ પર સેવા આપી રહેલા વિવિધ રમતોના કોચ અને ટ્રેનર દ્વારા નૈતિક ગેરવર્તન ર્આકિ ગેરવર્તન ધ્યાન પર આવવાની સો એસએજીની સ્પોર્ટ્સ હોસ્ટેલ પણ ખેલાડીઓના રહેવા અને ખેલકુદની તાલીમ ઉપરાંત ઐયાશીના અડ્ડા સમાન બની ગઇ હોવાના આરોપો લાગયા છે.
ઓલિમ્પિક ૨૦૩૬ના યજમાન બનતા પૂર્વે ગુજરાતના યુવાઓને ખેલકુદમાં પ્રશિક્ષિત કરવા માટે સ્પોર્ટ્સ ઓોરિટી ઓફ ગુજરાત વધુ એક વખત કૌભાંડોના કારણે ચર્ચામાં આવ્યું છે. છેલ્લ ા કેટલાક સમયી કોચ અને ટ્રેનર્સની નિમણૂકોી માંડીને એમની કામગીરી, કૌભાંડોની ફરિયાદો સપાટી પર આવતી હોય છે, પરંતુ તાજેતરમાં યેલી ગંભીર અને અશિસ્તની ફરિયાદોને પગલે સરકારે તત્કાળ એક કોચ ઇમરાન પઠાણને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે અન્ય છ કોચની જિલ્લ ા ફેર બદલીઓ કરી દેવાઇ છે. એસેજીમાં ચાલતી ગંભીર ગેરરીતિ ઈ છે. એટલું જ નહીં કોન્ટ્રાક્ટ પર રહેલા ૧૩ કોચ અને ટ્રેનર્સને તત્કાળ છુટા કરી દેવાયા છે તો વધુ ૧૫ના કોન્ટ્રાક્ટ સમાપ્ત કરી ઘર ભેગા કરાયા છે.
સ્પોર્ટ્સ ઓોરિટી ઓફ ગુજરાત દ્વારા ભૂજના ડિસ્ટ્રીક્ટ કોચ નિમેષકુમાર પટેલને ચાપરાડા, ડીએલએસએસ, જૂનાગઢ ખાતે બદલી કરી છે જ્યારે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કોચ જૈમિન કંારિયાને નર્મદા, ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ કોચ કૌશિક પટેલને આદર્શ સેક્ધડરી વિદ્યાલય, બોટાદ, મહેસાણા કોચ હેન્ડબોલ કોચ સામે ગંભીર અશિસ્તની ફરિયાદો બાદ સસ્પેન્ડ કરાયા, છ ડિસ્ટ્રીક્ટ કોચની બદલી મહંમદ કુરેશીને દાહોદ, બનાસકાંઠા કોચ વિસ્મય વ્યાસ વડોદરા, અરવલ્લ ીના કોચ મઝહર સુારને કપડવંજ ખાતે બદલી કરવામાં આવી છે. આ અંગે એવુ જાણવા મળ્યું છે કે ડિસ્ટ્રીક્ટ કોચને હેડ ઓફિસમાં છેલ્લ ા સાત-આઠ વર્ષી નોકરી કરતા હતા. હેડ ઓફિસી જ કહે છેકે કોચ મારફતે રમતગમતન સાધનો, કેટરિંગ, મેનપાવર સપ્લાય વગેરેના કામોમાં ગોઠવણીનો ખેલ કરવામાં આવતો હતો.
આ સ્પોર્ટ્સ હોસ્ટેલ પણ ખેલાડીઓના રહેવા અને ખેલકુદની તાલીમ ઉપરાંત ઐયાશીના અડ્ડા સમાન બની ગઇ હોવાના આરોપો લાગીરહ્યા છે અને કહેવાય છે કે આ જ કારણે હેન્ડબોલના કોચને સસ્પેન્ડ કરાયા છે. દારૂના નશામાં કોચે છેડતી કરી હોવાની ફરિયાદો છેક ઉપર સુધી પહોંચી હતી. એટલું જ નહીં કોન્ટ્રાક્ટ પર લેવાતા કોચ, ટ્રેનર્સ મારફતે ઉઘરાણા કરવામાં આવતા હતા. જિલ્લ ા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલને અપાતી ગ્રાન્ટમાંી કટકીનો કારોબાર ગોઠવવામાં આવ્યો હતો. નોકરી પર લેવામાં આ લોકોમાં પોતાના જ માનીતાઓની પસંદગીનો ખેલ પાડતા હોવાની ફરિયાદો ઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech