પ્રાપ્ત વિગત મુજબ મનહર પ્લોટ શેરી નં-9માં રહેતા અલ્પેશસિંહ બહાદુરસિંહ પરમાર (ઉ.વ.48)ના આધેડ ગત રાત્રીના ઘર પાસે ઓટલા પર બેઠા હતા ત્યારે શેરી નં-09/એ ના ખૂણે રહેતા પ્રજ્જવલ વિપુલભાઈ દેસાણીએ બોલાચાલી કરી ઝગડો કરીછરી વડે હુમલો કરતા છરીનો ઘા પગના ભાગે લાગી ગયો હતો તેમજ ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી યુવક ત્યાંથી નાસી ગયો હતો. આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે આધેડના ભત્રીજા દીપસિંહ હરેશસિંહ પરમારની ફરિયાદ પરથી પ્રજ્જવલ દેસાણી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આધેડએ ચારેક મહિના પહેલા હુમલો કરનાર શખ્સના માતાને ઝાપટ મારી હોય જેનો ખાર રાખી આ હુમલો કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech