પોરબંદરના ગોસાબારા ગામ પાસે જુના પુલ નજીક બાવળની કાટમાં જુગાર રમતા છ જુગારીઓને પોલીસે પકડી લીધા હતા.પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોસાબારા ગામના જુના પુલ પાસે બાવળની કાટમાં જુગાર રમી રહેલા અને પોરબંદરની જિલ્લા કલેકટરની ઓફિસ પાછળ બ્રાહ્મણ સોસાયટીની પહેલી ગલીમાં રહેતા રામ રાજુ બાપોદરા ઉપરાંત નવાગામ વાડી વિસ્તારથી ભડ જતા રસ્તે રહેતા સુકા ભકન ઓડેદરા,ઓડદરના મહાજન વિસ્તારમાં રહેતા ભરત ગીગા આંત્રોલીયા, ગોસાબારાની પ્રાથમિક શાળા પાસે રહેતા સરમણ ભીખા ઓડેદરા, ઓડદરની સીમમાં રામખડા વિસ્તારમાં રહેતા માલદે સવદાસ ઓડેદરા અને ગોસાના વણકરવાસમાં રહેતા પરબત હાજા શીંગરખીયાને ૩૯,૭૦૦ ની રોકડ અને ગંજીપત્તાના બાવન પાના સાથે પકડી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech