પોરબંદરના સત્યનારાયણ મંદિર સામે આવેલ ફલેમીંગો ટાવરમાં રહેતી મહિલાના કબ્જામાંથી વિદેશી દાની છ બોટલ થઇ કબ્જે થઇ છે.
વિદેશી દા કબ્જે
સત્યનારાયણ મંદિર સામે ફલેમીંગો ટાવરના પાંચમા માળે બ્લોક નં. ૫૦૩માં રહેતી જાગૃતિ વિરમ ભૂતિયાએ તેના મકાનમાં ઇંગ્લીશ દા રાખ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા અલગ અલગ બ્રાન્ડની ૧૫૨૦ પિયાની કિંમતની વિદેશી દાની છ બોટલ તેની પાસેથી મળી આવી હતી. દરોડો રાત્રે પાડવામાં આવ્યો હોવાથી સવારે પોલીસમથકે હાજર થવા જણાવ્યુ હતુ.
દેશી દાના દરોડા
વીરડીપ્લોટના નામચીન બુટલેગર સોમજી એભા સાદીયાને ૨૦૦ાન દા સાથે પકડી લેવાયો છે. બોખીરામાં ચમની ફેકટરીની દીવાલ પાસે રહેતી કંચનબેન મથુર ચુડાસમાને ૮૦૦ ાના દા સાથે, ધોરીયાનેશના કરશન કાના કોડીયાતરને ૧૦૦ ાના ઇંગ્લીશ દા સાથે, મૂળ બોખીરા તુંમડા તથા હાલ સોઢાણાના સોનાર ફળિયામાં રહેતી શાંતિબેન જયેશ થાનકીને ૧૮૦૦ ાના દા સાથે, સુભાષનગરના હસમુખ ઉર્ફે વકીલ મુળજી વડવાડીયાને ૨૨૦૦ ાના દા સાથે, શહીદચોકના વિનોદ બાબુ ગોહેલને ૨૮૦૦ના દા સાથે, સુભાષનગરના ગોદી વિસ્તારમાં રહેતા દાના દેવશી વાજાને ૨૦૦૦ના દા સાથે પોલીસે પકડી પાડયા હતા. માધવપુરના ગણેશઝારા વિસ્તારમાં રહેતા કરશન માલદે વદરની ગેરહાજરીમાં તેના ઘરમાંથી ૮૦ લીટર આથો અને દા સહિત ભઠ્ઠીના સાધનો મળી ૮૧૯૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
વાહનચાલકો સામે પગલા
પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા અને કલરકામ કરતા દિલીપ ઉર્ફે ભુવો વિનુ ઓડેદરા પોતાનુ મોપેડ લઇ કાવા મારતો નીકળ્યો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. ખાપટ ઓમનગરની પાછળ આવેલ વ્રજવાટિકા સોસાયટીમાં રહેતો પીયુષ જગદીશ બામણીયા, ઉપલેટાના ખારચીયા ગામનો ભુપત ધીરુ પરમાર અને છાયા નવાપરાનો કેશુ કરશન તરખાલા દા પીધેલી હાલતમાં બાઇક લઇને નીકળતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech