શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા છાંયા ગુજરાતી માધ્યમ શાળામાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે સ્વયંશિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પ્રાર્થના કાર્યક્રમ પૂર્ણ થતા વર્ષ ૨૦૨૩-૨૪ માં શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પ્રાપ્ત કરનાર ને પ્રોત્સાહિત કરી સર્ટિફિકેટ અને મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા. સ્વામીજી શ્રી ધર્મતનયદાસજી એ શાળાના તમામ બાળકોને આશીર્વચન પાઠવ્યા. ભવિષ્યમાં બાળકો પ્રગતિ કરે એવા આશીર્વાદ પણ આપ્યા હતા અને જીવનમાં શિસ્તનું પાલન કરવાની શિખામણ આપી હતી(તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech