અમદાવાદ ખાતે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન સંસ્થા દ્વારા બ્લુ ફલેગ પુરસ્કાર સમારોહ તથા સસ્ટેઇનેબલ ટુરીઝમ અંતર્ગત સેમીનાર યોજાયો હતો, જેમાં સસ્ટેઇનેબલ ટુરીઝમ અને હોસ્પીટાલીટી બાબતે ચચર્િ સાથે આ કાર્યક્રમમાં દેવભુમી દ્વારકા જિલ્લાના વિશ્ર્વ પ્રખ્યાત શિવરાજપુર બીચને વર્ષ 2024-25 માટે બ્લુ ફલેગ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, આ સાથે જ શિવરાજપુર બીચને બ્લુ ફલેગ બીચ સર્ટીફીકેશન જાળવી રાખવામાં સફળતા મળી છે, આ સમાચાર દેવભુમી દ્વારકા જિલ્લાના રહેવાસી તથા શિવરાજ બીચ પર આવતા સહેલાણીઓમાં ખુશીની લાગણી ફેલાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech