વૈજ્ઞાનિકોએ અત રોબોટિક પગ બનાવવામાં સફળતા મળી છે. તેમાં કૃત્રિમ માંસપેશિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી તે ઘાસ અને ખડક સહિતની વિભિન્ન સપાટી પર કૂદી શકે છે. નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત સંશોધન અનુસાર, કૃત્રિમ માંસપેશિઓમાં તેલ ભરેલી થેલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનાથી રોબોટિક પગ મનુષ્યના પગની જેમ કામ કરે છે. સ્વિટઝરલેન્ડના ઈટીએચ યૂરિખ વિશ્વવિધાલયમાં રોબોટિકસના પ્રોફેસર રોબર્ટ કૈટસચમેનનું કહેવું છે કે, ભવિષ્યમાં આ ટેકિનકનો ઉપયોગ માનવ બનાવવામાં કરવામાં આવી શકે છે. તેનાથી ઘરમાં થતા કામમાં મદદ મળી શકશે.
કૈટસચમેનનું કહેવું છે કે, ભવિષ્યના રોબોટસને માત્ર ભારે સામાન ઉઠાવવામાં જ નહીં પરંતુ કોઈને હાથ મિલાવવા અને ગળે લગાવવું પડશે. રોબોટ માંસપેશિઓને ફેલાવી અથવા સંકોચીને કામ કરી શકશે. તે કોઈ પણ અસમાન સપાટી પર સરળતાથી કામ કરી શકશે. તેનાથી ઉજીર્ની ખપત ઓછી થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech