ફેબ્રુઆરી મહિનાથી યોજાનારી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે પરીક્ષા ખંડમાં પ્રવેશ માટે હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ પર મૂકી દેવાઈ છે.જૂનાગઢ જિલ્લ ામાં ૬૭૭૭ વિધાર્થીઓ નોંધાયેલા છે. જે બોર્ડની સાઈડ પર શાળાના ઇન્ડેકસ , મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી દ્રારા લોગીન કરી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા યોજાનારી બોર્ડની પરીક્ષા અંતર્ગત આગામી તા.૬ ફેબ્રુઆરીએ વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો પ્રારભં થવાનો છે. જૂનાગઢ શહેરમાં છ અને કેશોદમાં એક મળી કુલ સાત કેન્દ્રો પર તા.૬થી ૧૭ ફેબ્રુઆરી સુધી પરીક્ષા યોજાશે.જેમાં વિજ્ઞાનના ૨૫૭૦, જીવ વિજ્ઞાનના ૧૬૩૭અને ભૌતિક વિજ્ઞાનના ૨૫૭૦ મળી કુલ ૬૭૭૭ વિધાર્થીઓ નોંધાયા છે. પરીક્ષા આપવા માટે પરીક્ષા ખંડમાં પ્રવેશ માટે ફરજિયાત હોલ ટિકિટ જરી છે. જેથી શિક્ષણ બોર્ડ દ્રારા બોર્ડની વેબસાઈટ લતયબવ.િંશક્ષ, લતયબ.જ્ઞલિ પરથી ડાઉનલોડ કરી શકાશે.
જૂનાગઢ જિલ્લ ા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ઝોનલ અધિકારી મનિષાબેન હિંગરાજીયાના નિદર્શન હેઠળ કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. પ્રાયોગિક પરીક્ષા સંદર્ભે વિધાર્થીઓએ સાઇટ પર જઈને શાળાના ઇન્ડેકસ નંબર,મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી દ્રારા લોગીન કરી શકાશે અને ડાઉનલોડ કરેલા પ્રવેશપત્રની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીઓના આવેદનપત્ર મુજબ વિષય અને માધ્યમની ખરાઈ કરીને પરીક્ષાર્થી અને વર્ગ શિક્ષકની સહી તથા આચાર્યની સહી સિક્કા કરીને વિધાર્થીને આપવા શાળાને જણાવવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘છોટીકાશી’ના ઉપનામ થી પ્રચલિત જામનગર શહેરમાં રવિવારે ૪૪મી ભવ્ય રામસવારીનું આયોજન
April 03, 2025 12:20 PMસ્મૃતિ ઈરાની અભિનય ક્ષેત્રે વાપસી કરશે
April 03, 2025 12:18 PMનુસરત ભરૂચાની હોરર ફિલ્મ 'છોરી 2'નું 11મીએ પ્રીમિયર
April 03, 2025 12:13 PM'કેસરી 2' 7 કરોડથી ઓપનીંગ કરે તેવી શક્યતા
April 03, 2025 12:11 PMશું મધ્યપ્રદેશના હરદા ફટાકડા યુનિટને ડીસા ખસેડવામાં આવ્યું હતું?
April 03, 2025 12:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech