સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો ક્લાર્ક હિરેન જગદીશભાઈ પદવાણી 5 હજારની લાંચ લેતા ઝડપાયો છે. રાજકોટ એસીબીએ છટકું ગોઠવી હિરેનને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો છે. હિરેને લાંચની રકમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા વિભાગની કચેરીમાં સ્વીકારી હતી.
આ કામના ફરીયાદી પોતે અભ્યાસ કરતા હોય અને પોતાને સેમેસ્ટર-૬નું એટીકેટી માટેનું ફોર્મ ભરવાનું શરત ચૂકથી રહી ગયું હોય જે સેમેસ્ટર-૬નું લેટ ફોર્મ ભરાવા માટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે ગેરકાયદેસર લાંચ રૂ.૫,૦૦૦ની માંગણી કરી હતી.
આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરિયાદના આધારે આજરોજ આક્ષેપીત કચેરી ખાતે ગોઠવાયેલ લાંચના છટકા દરમિયાન આ કામના આક્ષેપીતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ રૂ.૫,૦૦૦ ફરિયાદી પાસેથી માંગી, સ્વીકારી પોતાના રાજ્યસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી ઝડપાઈ જઈ ગુનો કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરત દુષ્કર્મ કેસમાં હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને 3 મહિનાના હંગામી જામીન આપ્યા
March 28, 2025 06:42 PMગુજરાત વિધાનસભામાં ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક પસાર, લાખો નાગરિકોને હવે આ લાભ મળશે
March 28, 2025 06:41 PMબ્લોકને કારણે 31 મેની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
March 28, 2025 06:05 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech