અમેરિકા તરફથી ટેરિફ વધારાની આશંકા વચ્ચે, ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે અને તે ડોલર સામે ૮૭ રૂપિયાને પાર કરી ગયો છે. રૂપિયાનું આટલું નીચે સ્તર પહેલી વાર જોવા મળ્યું છે. ડોલર સામે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે અને તે પહેલીવાર ૮૭ પિયાથી ઉપર ગયો છે. ચલણ બજારની શઆતમાં, ડોલર સામે રુપિયો ૪૨ પૈસાના ઘટાડા સાથે ૮૭.૦૬ પર ખુલ્યો, યારે વેપાર શરૂ થયાના ૧૦ મિનિટમાં, તે ૫૫ પૈસા ઘટો. એક ડોલર સામે ભારતીય પિયામાં તીવ્ર ઘટાડાને કારણે, તે ઘટીને ૮૭.૧૬ પિયા પ્રતિ ડોલર થઈ ગયો હતો. શઆતના વેપારમાં રૂપિયો ૫૪ પૈસા ઘટીને ૮૭.૧૬ ના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો અને શરૂઆતના વેપારમાં સતત ઘટી રહ્યો છે. પિયાના ઘટાડાને કારણે ભારતીય આઈટી કંપનીઓને અસર થઈ છે . જો આઇટી કંપનીઓને ડોલરમાં આવક મળે છે, તો દેશની આઇટી કંપનીઓ ડોલરની મજબૂતાઈની અસર અનુભવી શકે છે
રૂપિયો કેમ ઘટી રહ્યો છે
આજે પિયાના ઘટાડા પાછળનું કારણ ડોલરની મજબૂતાઈ છે અને તેના કારણે તેની અસર ડોલર સામે કરન્સીના વેપાર પર જોવા મળી રહી છે. અમેરિકા દ્રારા લાદવામાં આવેલા ટેરિફ ડોલરનું આકર્ષણ વધારે છે. તેની સામે કામ કરતી બધી કરન્સીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ એવું જ બન્યું છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં, અમેરિકાથી ભારતના ચલણ પિયા માટે આવતા સંકેતો તેને નબળા પાડવાનું કામ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech