જામનગર જિલ્લાના લાલપુર નો રૂપાવટી ડેમ ઓવરફ્લો થયો હતો. જેને કારણે નયન રમ્ય નજરો જોવા મળી રહ્યો છે. જેને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે.તેમજ લાલપુર ની ઢાઢર નદીમાં પણ ૨ કાંઠે વહેતી થઈ હતી અને લાલપુર માં તમામ તાલુકાના ગામોમાં સારો એવો વરસાદ થયો હતો જેને લયને લાલપુરના તમામ નદી નાળા છલકાયા હતા.તેને કારણે નીચાળવારા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં અપીલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુવરડામાં ફાઈટર પ્લેન દુર્ઘટનાના શહીદને ગ્રામલોકોએ આપી શ્રઘ્ધાંજલી
April 05, 2025 11:30 AMધુડસીયા ગામમાં દિવાલ ઘસી પડવાના કારણે મહિલાનો ભોગ લેવાયો
April 05, 2025 11:21 AMભારત સ્વદેશી વિમાનોનું ઉત્પાદન કરશે: નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુ
April 05, 2025 11:19 AMપતિ- પત્નીને એક જ સિટીમાં નોકરીની તક મળે તે માટે રેવન્યુના 57 કર્મચારીની બદલી
April 05, 2025 11:18 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech