શહેરી વિકાસ વિભાગે ગુજરાતની 8 મહત્વની મહાનગરપાલિકાઓ માટે રોસ્ટર નોટિફિકેશન જાહેર કર્યું છે, જેમાં વિવિધ કેટેગરીઝ અને ટર્મ્સ મુજબ મેયર પદ માટે નામફહમીઓ જાહેર કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા: પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે, ત્યારબાદ બીજા અઢી વર્ષ માટે મહિલા (અનુસૂચિત જાતી) મેયર થશે.
જૂનાગઢ મહાનગરપાલિકા: પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીના મેયર બનશે.
જામનગર મહાનગરપાલિકા: પહેલી ટર્મ માટે મહિલા મેયર બનશે, અને બીજું અઢી વર્ષ માટે જનરલ કેટેગરીના મેયર.
ગાંધીનગર મહાનગરપાલિકા: પ્રથમ અઢી વર્ષ માટે પછાત જાતી અને બીજું અઢી વર્ષ માટે મહિલા મેયર.
સુરત મહાનગરપાલિકા : પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.
ભાવનગર મહાનગરપાલિકા: પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.
અમદાવાદ મહાનગરપાલિકા: પ્રથમ અઢી વર્ષ બેકવર્ડ ક્લાસ તો બીજા અઢી વર્ષ મહિલા અનામત આપવામાં આવી છે
વડોદરા મહાનગરપાલિકા : પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતીના મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર(પછાત જાતી) રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech