ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહનચાલકોને ચોકલેટ-ગુલાબના ફૂલ આપી ટ્રાફિક સેન્સ અંગે સમજ અપાઇ
જામનગરમા માર્ગ સલામતી માસ ૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત જામનગર - ખંભાળિયા માર્ગે બેડ ટોલ નાકા પાસે પોલીસની ટ્રાફિક શાખા તેમજ આર.ટી.ઓ.ના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે લોક જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હેલ્મેટ નહી પહેરનાર, શીટ બેલ્ટ નહી પહેરનાર તેમજ ટ્રાફિક નીયમન નો ભંગ કરનાર વાહન ચાલકો ને ગુલાબ નુ ફુલ તથા ચોકલેટ આપી સોફ્ટ એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ દ્વારા લોકો મા ટ્રાફિક નીયમન અંગે ની જાગ્રુતિ આવે તે અંગે નુ માર્ગદર્શન આપવામા આવ્યુ હતું. અને વાહન અકસ્માત થી બચવા માટે હેલ્મેટ પહેરવા તેમજ શીટ બેલ્ટ બાંધવા થી થતા ફાયદા અંગે ની સમજણ આપવા માં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅજમેર શરીફ દરગાહમાં શિવ મંદિરના દાવા પર સરકારનું હિન્દુ વિરોધી વલણ
April 19, 2025 02:54 PMખોવાયેલો મોબાઈલ ફોન સોંપવા માટે 1500ની લાંચનાઆરોપી મહિલા પોલીસ હાઇકોર્ટ દ્વારા જામીનમુક્ત
April 19, 2025 02:50 PMદેશમાં દર વર્ષે લીવરની બીમારીને કારણે ૨ લાખ લોકો જીવ ગુમાવે છે
April 19, 2025 02:47 PMઅમદાવાદ ક્લબો રાજપથ અને કર્ણાવતીને સભ્યોને સર્વિસ ટેક્સ રિફંડ પરત કરવા આદેશ
April 19, 2025 02:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech