જામનગરમાં ટાઉનહોલ નજીક છેડતીના મામલે રીક્ષાચાલકને જાહેરમાં મેથીપાક

  • May 06, 2025 01:02 PM 

​​​​​​​
જામનગરના ટાઉનહોલ નજીક ભીડભંજન મહાદેવ મંદિરની સામેના વિસ્તારમાં ગઇકાલે રીક્ષાચાલકને છેડતીના મામલે પેસેન્જર તરીકે બેસેલી યુવતિએ જાહેરમાં મેથીપાક ચખાડયો હતો આ વેળાએ આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા અને પોલીસને બોલાવવામાં આવી હતી, મામલો ગરમ થયો હતો દરમ્યાન સીટી-બી ડીવીઝન ખાતે રીક્ષાવાળાને લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં આ મામલે ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application