રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ તા ઝોનલ રેલવે યુઝર્સ ક્ધસલ્ટેટીવ કમિટી મેમ્બર ર્પાભાઈ ગણાત્રાએ રાજકોટી ઉપડતી વિવિધ સમર સ્પેશ્યીલ ટ્રેનોને કાયમી શરૂ કરવા કેન્દ્રીય રેલ્વેમંત્રી, મુંબઈ જનરલ મેનેજર તા ડીઆરએમ સમક્ષ લેખિત રજુઆત કરી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ તા ઝેડઆરયુસીસી મેમ્બર ર્પાભાઈ ગણાત્રા દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી રેલ્વે સુવિધા મળી રહે તે માટે વેકેશનને અનુલક્ષીને શરૂ કરવામાં આવેલી વિવિધ સમ૨ સ્પેશીયલ ટ્રેનો કાયમ ચાલુ રાખવા રજૂઆત કરી છે, તેમાં દર સોમવારે ઉપડતી સ્પેશિયલ ટ્રેન નં. ૦૫૦૪૬ રાજકોટ - લાલકુઆ, દર બુધવારે ઉપડતી સ્પે. ટ્રેન નં. ૦૯૫૨૫ હાપા - નાહરલગુન, દર સોમવારે ઉપડતી સ્પે. ટ્રેન નં. ૦૯૫૭૫ રાજકોટ - મહેબૂબનગર, દર શુક્રવારે ઉપડતી સ્પે. ટ્રેન નં. ૦૯૫૬૯ રાજકોટ - બરૌની, ધર સોમવારે ઉપડતી સ્પે. ટ્રેન નં. ૦૯૫૨૦ ઓખા - મદુરાઈ, દર મંગળવારે ઉપડતી સ્પે. ટ્રેન નંબર ૦૯૫૨૩ ઓખા - દિલ્હી સરાઈ રોહિલ્લા, આ છ ટ્રેનો વેકેશનમાં સમર સ્પેશિયલ તરીકે સપ્તાહમાં એકવાર દોડાવવામાં આવી રહી છે. આ તમામ ટ્રેનોમાં પૂરતો ટ્રાફિક મળી રહ્યો છે, તેમજ લોકોને ખૂબ જ ઉપયોગી છે, આ ટ્રેનોની વેકેશન પૂર્વે મુદત પૂરી તાં બંધ કરવાને બદલે કાયમીના ધોરણે ચાલુ રાખવા કેન્દ્રીય રેલ્વેમંત્રીશ અશ્વિની વૈષ્ણવજી, મુંબઈ જનરલ મેનેજર, અશોકકુમાર મિશ્રા તા રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમાર સમક્ષ રજુઆત કરવામાં આવી હોવાનું રાજકોટ ચેમ્બ૨ ઓફ કોમર્સ દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech