પોરબંદરના વોર્ડ નંબર ૭ અને ૮માં બ્લોક પાથરવા સહિત ભુગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે તેથી લોકોને વેઠવી પડતી મુશ્કેલીનો અંત આવ્યો છે.
પૂર્વ સુધરાઇ સભ્ય જીવનભાઇ જુંગીએ જણાવ્યુ હતુ કે પોરબંદરના વોર્ડ નં. ૭ અને ૮માં પેવરબ્લોકના અભાવે લોકો હેરાન થઇ રહ્યા છે તથા ભુગર્ભ ગટરની સમસ્યાથી મુશ્કેલી વધી છે તથા ગોરમાવડીના ઉત્સવ અનુસંધાને સાફસફાઇ સહિત અધૂરા કામ પૂર્ણ કરવાની પાંચમી માર્ચે મ્યુનિસિપલ કમિશ્નર હસમુખ પ્રજાપતિને લેખિત રજૂઆત કરી હતી અને મનપાના તંત્રએ આ બાબતને અને લોકોની સમસ્યાને કેન્દ્રસ્થાને રાખીને લોકોની સમસ્યાનું નિરાકરણ કરાવ્યુ છે. તેથી મનપાનો આભાર માનુ છુ તેમ ઉમેર્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIndia's Got Latent Row: સમય રૈના અને રણવીરની મુશ્કેલીઓ વધી, સાયબર સેલમાં ફરી નિવેદન
April 15, 2025 07:45 PMજામનગરમાં બેક ઓફ બરોડાની લાલ બંગલા બ્રાંચમાં ATM માં પૈસા જમા કર્યા...પણ થયા નહી
April 15, 2025 05:58 PM‘મંદિરની સુરક્ષા વધારી દ્યો...’ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમિલનાડુથી ઇ-મેઇલ મળ્યો
April 15, 2025 05:57 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech