રાજપૂત સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર કેસરિયા ઝંડી સો બાઈક તેમજ ફોરવીલનો વિશાળ કાફલો સાથે જય ભવાની અને જય રાજપુતાના નારાઓ સો ક્ષત્રિય સમાજના આગેવાનો અને અગ્રણીઓની બહોળી સંખ્યામાં જોડાયા હતા ક્ષત્રિય સમાજની રેલીનું શહેરભરમાં અને ગ્રામ્ય વિસ્તારોની અંદર ઠેર ઠેર સ્વાગત અને અભિવાદન કરાયું હતું.ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રેલી પૂર્ણ કરી રાજપૂત સમાજ ખાતે ભાજપ વિરોધી શપ લેવાયા હતા રાજપૂત સમાજ ખાતે એકત્રિત યેલા રાજપૂત સમાજના આગેવાનો અગ્રણીઓ દ્વારા ભાજપ હાય હાય અને રૂપાલા હાય હાયના નારા પણ લાગ્યા હતા. આ ધર્મ રમા ઉપલેટા રાજપુત સંકલન સમિતિના સભ્યો વનરાજસિંહ હોીજી ચુડાસમા ખાખી જાળીયા, યુવરાજસિંહ ભીખુભા ચુડાસમા ઉપલેટા, વિજયસિંહ બળવંતસિંહ જાડેજા ભાખ, સુધીરસિંહ કિરીટસિંહ સોલંકી ઉપલેટા, સુરુભા રણુભા ચુડાસમા નાની વાવડી, યુવરાજસિંહ હેમુભા ચુડાસમા લાઠ, ભરતસિંહ શિવભા ચુડાસમા ભાયાવદર, દાનુભા દીપુભા ચુડાસમા મજેઠી, છોટુભા મહિપતસિંહ વાળા ઢાંક, અમરીશસિંહ રઘુવીરસિંહ વાળા હરિયાસણ સહિત રાજપૂત સમાજના ભાઈ-બહેનો યુવાનો વિશાળ સંખ્યા જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપશ્ચિમ રેલ્વે દ્વારા રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે
April 18, 2025 05:06 PMઉનાળામાં ઘરે જ બનાવો ઢાબા સ્ટાઇલ સ્પેશિયલ મલાઈદાર પંજાબી લસ્સી
April 18, 2025 04:48 PMકુંભારવાડામાં ા. ૭. ૭૪ કરોડના ખર્ચે થનાર વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું
April 18, 2025 03:41 PMભાવનગરમાં ઐતિહાસિક સ્થળો સુધી સાયકલ રાઈડ યોજાઈ
April 18, 2025 03:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech