પોરબંદરની એચ.એમ.પી. કોલોની ખાતે પતંજલિ યોગ સમિતિ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
એ.સી.સી કોલોની ખાતે પતંજલિ યોગપીઠ હરિદ્વાર દ્વારા સંચાલિત યોગ ક્લાસમાં ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલ ૩૬૫ દિવસ નિ:શુલ્ક યોગનો ક્લાસ ચાલે છે. પોરબંદરમાં આ પહેલો ક્લાસ છે કે જેમાં આટલી મોટી સંખ્યા ભાઈઓ બહેનો હાજર રહે છે અને બહોળી સંખ્યામાં ભાઈ-બહેનો વડીલો યુવાઓ દરરોજ પોતા માટે સમય કાઢીને આવે છે.
આમાં જેમનો વજન વધુ હોય છે તેમનો બે થી પાંચ કિલો વજન ઘટેલ છે. અને ડાયાબિટીસના દર્દીઓમાં પણ ૩૪૦માંથી ૧૨૦ નોર્મલ થયેલ તેમજ બી.પી. હાર્ટની તકલીફ શ્ર્વાસ ની તકલીફ, થાઇરોડ ફ્રોઝન સોલ્ડર ઘુંટણ ની તકલીફ માયગ્રેન જેવી અનેક સમસ્યાઓમાં ફાયદો થયેલ છે અને આખો દિવસ સ્ફૂર્તિ માં રહે છે આ રીતે લોકોને ફાયદો થાય છે એટલે જ આટલી મોટી સંખ્યા માં દરરોજ યોગ સાધકો યોગમાં આવે છે
નરેશભાઈ છેલ્લા ૨૦ વર્ષથી નિશુલ્ક યોગની તેમજ અન્ય સેવાઓ આપે છે અને અનેક વખત હરિદ્વાર પ .પૂ સ્વામી રામદેવજી મહારાજના સાનિધ્યમાં બ જઇ જ્ઞાન મેળવી લોકોને તેમનો લાભ આપે છે. આ રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે. તેમ જણાવીને યોગસાધક ભાઇબહેનોએ એકબીજાને રક્ષાબંધનની શુભેચ્છાઓ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech