તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણ–૨૦૨૩નું રેન્કિંગ જાહેર થયું તેમાં રાજકોટ સાતમા ક્રમેથી છેક ૨૯માં ક્રમે ફેંકાઇ ગયું છે, સ્વચ્છતાએ એક અહેસાસ છે જે મહેસુસ થવો જોઇએ પરંતુ રાજકોટવાસીઓ સ્વચ્છતા મહેસુસ કરી શકતા નથી કારણકે ખરેખર રાજકોટ હજુ સ્વચ્છ બન્યું જ નથી.
રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧ થી ૧૮ના આ ૧૧૮ એરિયામાં વર્ષેાથી ગંદકીના ન્યુસન્સ પોઇન્ટસ યથાવત છે અને તંત્રવાહકો તેમજ શાસકો આ ન્યુસન્સ પોઇન્ટસ દૂર કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. વાસ્તવિકતા તો એ છે કે સ્વચ્છ શહેરના રેન્કિંગમાં રાજકોટનો ક્રમ દેશભરમાં પ્રથમ આવે કે ૨૯મો આવે તેનાથી રાજકોટવાસીઓને કોઈ જ ફરક પડતો નથી પરંતુ જો આ ૧૧૮ એરિયામાંથી ગંદકીના ન્યુસન્સ પોઇન્ટસ દૂર થઇ જશે તો શહેરીજનોને ખૂબ જ ફરક પડશે.
નગરસેવકો ખાસ વાંચે ! ગંદકીના ૧૧૮ ન્યૂસન્સ પોઇન્ટસનું એરિયાવાઇઝ લિસ્ટ
વોર્ડ નં.૧
નાણાવટી ચોક આવાસ યોજના પાસે, જાગૃતિદીપ લેટ જુના ગાર્બેજની સામેનો રોડ, શાક્રી નગર –૭, વીરહનુમાન ચોક
વોર્ડ નં.૨
રગં ઉપવન સોસાયટી ગેઇટની પાસે, છોટુનગર ત્રિકોણીયો પ્લોટ, અમરજીતનગરની સામે, બજરગં વાડી–૫, કોપર સીટી પાછળ
વોર્ડ નં.૩
ભીચરીનાકા, બાવાગોરની શેરી, સ્લમ કવાટર્સ સબ સ્ટેશન પાસે, સુરેશપાન પાસે, સંતોષીનગર મંદિર પાસે
વોર્ડ નં.૪
ભગવતીપરા–૩ નદી કાંઠે, ભારત પાન સામે ભગવતીપરા મે.રોડ, બારદાનવાળી શેરી, મોરબી રોડ, જય જવાન જય કિશાન સોસાયટી, મે.રોડ, આશાપુરા ટાવર્સ પાસે, ફુવાડવા રોડ, ચામડીયાપરા, ગણેશનગર મેઇન રોડ, લાતીપ્લોટ ૯, કોથળા વાળો રોડ, લાતીપ્લોટ ૮, પેટ્રોલ પપં પાસે, લાતીપ્લોટ ૯ મોહમદભાઇ ના ડેલા પાસે, લાતીપ્લોટ – ૧૧, ખેતરમાં, આડો પેડક રોડ, ભરવાડ સમાજની વાડી પાસે
વોર્ડ નં.૫
પ્રધ્યુમન પાર્ક રોડ, ગોવિંદ બાગ, શાક માર્કેટ પાસે, ત્રિવેણી સોસાયટી, વોકળા કાંઠે, માતી રત્નદીપ – ટી.પી. રોડ, હોકર્સ ઝોન, સતં કબીર રોડ, મયૂરનગર મેઇન રોડ, ઘૂઘરાવાળો પ્લોટ, રોયલ રાજ હોટલ પાસે, મહિકા રોડ, માંડા ડુંગર, બાલાજી ઇન્ડ. શેરી નં.૧, માંડા ડુંગર, રામાપીર મંદીર પાસે, જૈન દેરાસર પાછળ
વોર્ડ નં.૬
સાગરનગર મે. રોડ, ખટારા સ્ટેન્ડ પાસે, સતં કબીર રોડ, રામાપીરના મંદીર પાસે, દૂધ સાગર રોડ, પાવર હાઉસ પાસે, દૂધ સાગર રોડ, દૂધની ડેરી પાસે
વોર્ડ નં.૭
આસામ પ્લાયવુડ, ભીલવાસ ચોક, મહાકાળી મંદિર પાછળ, લોહાનગર બીએસએનએલ ઓફિસ પાછળ, લોહાનગર કસ્ટમ કવાટર્સ પાછળ, જૈન વાડી, પ્રહલાદ પ્લોટ ૧૧, ગુજરી બજાર મુતરડી પાસે, ખાંભી કબીર ગેઇટ પાસે, ભવાનીનગર–ર, જુમા મસ્જીદ ચોક
વોર્ડ નં.૮
હિંગળાજનગર જૈન ઉપાશ્રય પ્લેટ, નાના મવા આવાસ યોજના, લમીનગર ત્રિશુલ ચોક પ્લોટ
વોર્ડ નં.૯
છેલ્લી આવાસ, પામસીટી પાસે, નટરાજ નગર આવાસ
વોર્ડ નં.૧૦
બ્રમ્હસમાજ અવેડો રૈયા રોડ, એસબીઆઇ પાસે, યુનિ.રોડ, જે.કે.ચોક, યુનિ.રોડ, વૃંદાવન સોસાયટી નાલા પાસે, આલાપ હેરીટેજ, સત્યસાંઈ રોડ, કવિ અમૃત ઘાયલ હોલ પાસે, યુનિ.રોડ
વોર્ડ નં.૧૧
ઇન્દ્રપ્રસ્થ હોલ ની બાજુમાં, મવડી રોડ, ૪૦ ફટ રોડના છેડે, રામપાર્ક આવાસ પાસે, વામ્બે આવાસ યોજના, આંબેડકરનગર રોડ, જડૂસથી રંગનગર બ્રિજ
વોર્ડ નં.૧૨
ધારા ગેસ રોડ, ન્યુ આકાશદીપ –૪, પુનીતનગર–૮૦ ફટ રોડ, મોહનેશ્વર મંદિર પાસે, રસુલપરા–કાંગશિયાળી રોડ, લવલી સ્ટોર સામે, સરસ્વતી નગર પટ્ટ ભવાની નગર તરફ, મવડી બાયપાસ રોડ, પુનીત નગર શિવ પાન કેબીન પાસે, કાંગશિયાળી રોડ કિસ્મત સિમેન્ટ ડેલા પાસે, બરકતીનગર ખુલ્લો પ્લોટ ખાડામાં, શકિતનગર સ્કુલ પાસે
વોર્ડ નં.૧૩
નવલ નગર –૩ પ્લોટમાં, ખોડીયારનગર મેઇન રોડ શાક માર્કેટ, તાલુકા શાળા પાસે (આંબેડકરનગર), પાવર હાઉસ ખોડીયાર–૧૭, પી.એન.ટી કોલોની સમ્રાટ મેઇન રોડ
વોર્ડ નં.૧૪
માસ્તર સોસાયટી શેરી નં.૧૩ વોકળાના કાંઠે, જેલ રોડ, જે.ડી. પાન સામે, ૮૦ ફુટ રોડ ગોપાલનગર સોસાયટી, વાણીયાવાડી વોંકળાને કાંઠે, ગુંદાવાડી શાકમાર્કેટ
વોર્ડ નં.૧૫
ખોડીયાર નગર, સ્વાતિ પ્લોટ, ગુજરાત વુડન પાસે, આંબેડકરનગર–૧૧ સામે, મંદીર પાસે, ભારતનગર, ખોડીયાર પરા ૭૮ પાસે, મચ્છી માર્કેટ, કુબલીયા પરા, થોરાળા પોલીશ ચોકી પાસે, ભાવનગર રોડ, ડો.મુછડીયા દવાખાના પાસે નવા થોરાળા, થોરાળા ચક્કર પાસે, કુબલીયા પરા, વોંકળા કાઠે, શાળા નં.૬૬ પાછળ
વોર્ડ નં.૧૬
નિલકઠં સિનેમા પાસે, મેહત્પલનગર મેઇન રોડ, ગોકુલનગર–૩, મયુર પાન સામે, ૫૦ ફટ રોડ, નંદા હોલ સામે, કોઠારીયા મે. રોડ, કાવેરી એપાર્ટમેંન્ટ પાસે, ૮૦ ફટ રોડ, બોકસના કારખાના પાસે, ભુતનાથ ડેરી સામેનો પ્લોટ
વોર્ડ નં.૧૭
ખોડીયાર ટેકરી સર્વિસ રોડ, રાજલમી મેઇન રોડ પ્લોટ પાસે, અમરનાથ મંદિર હસનવાડી–૨ કોર્નર, ઢેબર રોડ કોમ્યુનિટી ટોઇલેટ પાસે, નવરંગ, પારડી રોડ, રાધાકિષ્ના સોસાયટી, અટીકા–૭, શિવશકિત ટ્રાવેલ્સ પાસે, પરમેશ્વર સુલભ, પરમેશ્વર શેરી નં.૩, આવાસ યોજના ગેઇટ પાસે, પારડી રોડ, બાબરીયા કોલોની ૩૬ કોર્નર, સિંદૂરીયા ખાણ, સહકાર રોડ પાસે
વોર્ડ નં.૧૮
૮૦ ફટ રોડ, બોલાબાલા માર્ગ, કોઠારીયા રેલ્વે સ્ટેશન પાસે, રિધ્ધી સિધ્ધી નાલા નીચે, ગણેશનગર મેઇન રોડ, સોલ્વન
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech