રાજકોટ મહાપાલિકાનું વર્ષ ૨૦૨૪–૨૦૨૫નું .૧૭.૭૭ કરોડના કરબોજ સાથેનું કુલ .૨૮૧૭.૮૦ કરોડનું પ્રપોઝડ ડ્રાટ બજેટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલએ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઈ ઠાકરને સુપ્રત કયુ હતું.
કમિશનરે રજૂ કરેલા ડ્રાટ બજેટમાં ડોર ટુ ડોર ગારબેજ કલેકશન ચાર્જ અને પાણી વેરામાં વધારો સુચવ્યો છે જેમાં રહેણાકમાં વાર્ષિક ૩૬૫ના ૭૩૦ કરવા અને કોમર્શિયલમાં ૧૪૬૦ના ૧૮૨૫ સૂચવ્યા છે. ખુલ્લા પ્લોટ ઉપરનો ટેકસ વધાર્યેા છે. મિલ્કતવેરા નામ ટ્રાન્સફર ફીમાં તોતિંગ વધારો કર્યેા છે તેમ .૫૦૦થી ૧૦,૦૦૦ સુધીના દર સૂચવ્યા છે. પાણીવેરામાં રહેણાકમાં વાર્ષિક .૧૦૦ અને કોમર્શિયલ કનેકશનમાં .૩૬૫નો વધારો સુચવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech