દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નીતિષ પાંડેય દ્વારા બે પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ.તરીકેની બઢતી અપાઈ છે.જીલ્લાના અનેક પોલીસ અધિકારીઓ પોતાની ફરજ દરમ્યાન સરાહનીય કામગીરી કરતા હોય છે.તેને ધ્યાનમાં રાખીને કેન્દ્રમાંથી,રાજ્યમાંથી તેમજ જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બઢતી અપાતી હોય છે તે જ રીતે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા દીપકકુમાર ચીમનલાલ સચદેવ અને ભાણવડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મારખીભાઈ દઉભાઈ કંડોરીયાનું એ.એસ.આઈ.તરીકે પ્રમોશન અપાયું છે.વર્ષ દરમ્યાન ઉત્તમ કામગીરી બદલ દેવભુમી દ્વારકાના એસપી નિતેષ પાંડેય દ્વારા બન્ને પોલીસ જવાનોને પ્રમોશન આપી બિરદાવ્યું છે. અને ભવિષ્યમાં આવીને આવીને સેવા લોકો માટે કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech